Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 114

سورة الناس

An Nas

સૂરએ નાસ
6 verses Makki Verses 1–6 of 6
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
114:1
قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ

بگو: پناه مي‌برم به پروردگار مردم.

Say: I seek refuge in the Lord of men,

કહે કે હું ઇન્સાનોના પરવરદિગાર પાસે પનાહ ચાહુ છું:

114:2
مَلِكِ النَّاسِ

به مالك و حاكم مردم.

The King of men,

જે બધાનો માલીક અને બાદશાહ છે:

114:3
إِلهِ النَّاسِ

به [خدا و] معبود مردم.

The god of men,

દરેક ઇન્સાનોનો માઅબૂદ:

114:4
مِنْ شَرِّ الْوَسْواسِ الْخَنَّاسِ

از شرّ وسوسه‌گر پنهانكار

From the evil of the whisperings of the slinking (Shaitan),

અને છુપાયેલા શેતાનના વસવસાની બદીથી (જે અલ્લાહનું નામ સાંભળી પાછો ફરી જાય છે):

114:5
الَّذي يُوَسْوِسُ في صُدُورِ النَّاسِ

كه در درون سينه‌ی انسان‌ها وسوسه مي‌كند،

Who whispers into the hearts of men,

કે જે લોકોના મનમાં વસવસા પેદા કરે છે:

114:6
مِنَ الْجِنَّةِ وَ النَّاسِ

خواه از جنّ باشد يا از انسان!

From among the jinn and the men.

ચાહે તે જિન્નાતોમાંથી હોય અથવા ઇન્સાનોમાંથી.

← Surah 113