Surah 113
سورة الفلق
Al Falaq
સૂરએ ફલક
5 verses
Makki
Verses 1–5 of 5
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ
بگو: پناه ميبرم به پروردگار سپيده صبح.
Say: I seek refuge in the Lord of the dawn,
કહે કે હું સુબ્હના પરવરદિગાર પાસે પનાહ માંગું છું :
مِنْ شَرِّ ما خَلَقَ
از شرّ تمام آنچه آفريده است
From the evil of what He has created,
દરેક મખ્લૂકોની બદીથી :
وَ مِنْ شَرِّ غاسِقٍ إِذا وَقَبَ
و از شرّ هر موجود شرور هنگامي كه شبانه وارد ميشود.
And from the evil of the utterly dark night when it comes,
દરેક બદમાશની બૂરાઇથી જ્યારે અંધારૂ છવાઇ જાય.
وَ مِنْ شَرِّ النَّفَّاثاتِ فِي الْعُقَدِ
و از شرّ آنها كه با افسون در گرهها ميدمند [و هر تصميمي را سست ميكنند].
And from the evil of those who blow on knots,
અને ગાંઠો પર ફૂંક મારનારીઓની બૂરાઇથી:
وَ مِنْ شَرِّ حاسِدٍ إِذا حَسَدَ
و از شرّ هر حسودي هنگاميكه حسد ميورزد!
And from the evil of the envious when he envies
અને દરેક હસદ કરનારાની બદીથી કે જ્યારે તે હસદ કરે.