مَنْ قَرَأَ سُورَهًَْ لُقْمَانَ فِی کُلِّ لَیْلَهًٍْ وَکَّلَ اللَّهُ بِهِ فِی لَیْلَتِهِ مَلَائِکَهًًْ یَحْفَظُونَهُ مِنْ إِبْلِیسَ وَ جُنُودِهِ حَتَّی یُصْبِحَ فَإِذَا قَرَأَهَا بِالنَّهَارِ لَمْ یَزَالُوا یَحْفَظُونَهُ مِنْ إِبْلِیسَ وَ جُنُودِهِ حَتَّی یُمْسِیَ.
امام باقر (علیه السلام)- هرکس سورهی لقمان را در هر شب بخواند، خداوند فرشتگانی را مأمور میکند که در آن شب از وی در مقابل ابلیس و سربازانش تا صبح حمایت کنند. امّا اگر روز آن را تلاوت کند، تمام روز تا شب از وی محافظت میکنند.
Imam Baqir (peace be upon him): Whoever recites Surah Luqman every night, Allah appoints angels for him that night who protect him from Iblis and his soldiers until morning. And if he recites it during the day, they continue to protect him from Iblis and his soldiers until evening.
ઇમામ બાકિર (અલયહિસ્સલામ): જે કોઈ સૂરએ લુકમાનને દરેક રાત્રે પઢે છે, અલ્લાહ તે રાત્રે તેના માટે ફરિશ્તાઓને નિમે છે જેઓ ઇબ્લીસ અને તેના સિપાહીઓથી સવાર સુધી તેની હિફાઝત કરે છે. અને જો દિવસે તેની તિલાવત કરે, તો સાંજ સુધી આખો દિવસ ઇબ્લીસ અને તેના સિપાહીઓથી તેની હિફાઝત કરે છે.