Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 46

سورة الأحقاف

Al Ahqaf

સૂરએ અહકાફ
35 verses Makki Verses 31–35 of 35
46:31
يا قَوْمَنا أَجيبُوا داعِيَ اللهِ وَ آمِنُوا بِهِ يَغْفِرْ لَكُمْ مِنْ ذُنُوبِكُمْ وَ يُجِرْكُمْ مِنْ عَذابٍ أَليمٍ

اى قوم ما! دعوت‌كننده‌ی الهى را اجابت كنيد و به خدا ايمان آوريد تا گناهانتان را بيامرزد و شما را از عذابى دردناك پناه دهد.

O our people! accept the Divine caller and believe in Him, He will forgive you of your faults and protect you from a painful punishment.

અય અમારી કોમ ! અલ્લાહના તરફ બોલાવનારની વાત માનો અને તેના પર ઇમાન લઇ આવો; જેથી (અલ્લાહ) તમારા ગુનાહ માફ કરે તમને દર્દનાક અઝાબથી બચાવે.

46:32
وَ مَنْ لا يُجِبْ داعِيَ اللهِ فَلَيْسَ بِمُعْجِزٍ فِي الْأَرْضِ وَ لَيْسَ لَهُ مِنْ دُونِهِ أَوْلِياءُ أُولئِكَ في ضَلالٍ مُبينٍ

و هركس دعوت‌كننده‌ی الهى را اجابت نكند، هرگز نمى‌تواند از عذاب الهى در زمين فرار كند، و غير از او يار و ياورى برايش نيست؛ چنين كسانى در گمراهى آشكارند.

And whoever does not accept the-Divine caller, he shall not escape in the earth and he shall not have guardians besides Him, these are in manifest error.

અને જે કોઇ અલ્લાહના તરફ દાવત આપનારને કબૂલ નહિં કરે તે ઝમીનમાં અલ્લાહને (અઝાબ આપવાથી) આજિઝ નહિં કરી શકશે, અને તેના માટે (અલ્લાહ) સિવાય કોઇ મદદગાર નહી હોય, બેશક તેઓ ખુલ્લી ગુમરાહીમાં છે.

46:33
أَ وَ لَمْ يَرَوْا أَنَّ اللهَ الَّذي خَلَقَ السَّماواتِ وَ الْأَرْضَ وَ لَمْ يَعْيَ بِخَلْقِهِنَّ بِقادِرٍ عَلى أَنْ يُحْيِيَ الْمَوْتى بَلى إِنَّهُ عَلى كُلِّ شَيْ‌ءٍ قَديرٌ

آيا آن‌ها نمى‌دانند خداوندى كه آسمان‌ها و زمين را آفريده و از آفرينش آن‌ها ناتوان نشده است، مى‌تواند مردگان را زنده كند؟! آرى [مى‌تواند] زيرا او بر هر چيز تواناست.

Have they not considered that Allah, Who created the heavens and the earth and was not tired by their creation, is able to give life to the dead? Aye! He has surely power over all things.

શું તેઓએ નથી જોયું કે જે ખુદાએ આસમાનો અને ઝમીનને પેદા કર્યા છે અને તે તેને બનાવવાથી કુદરત વિહોણો નથી થયો (બલ્કે) મુડદાઓને જીવંત કરી શકે છે, બેશક તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

46:34
وَ يَوْمَ يُعْرَضُ الَّذينَ كَفَرُوا عَلَى النَّارِ أَ لَيْسَ هذا بِالْحَقِّ قالُوا بَلى وَ رَبِّنا قالَ فَذُوقُوا الْعَذابَ بِما كُنْتُمْ تَكْفُرُونَ

روزى را به يادآور كه كافران را بر آتش عرضه مى‌دارند [و به آن‌ها گفته مى‌شود]: آيا اين حق نيست؟! مى‌گويند: «آرى، به پروردگارمان سوگند [كه حق است]!» [در اين هنگام خداوند] مى‌گويد: «پس عذاب را به خاطر كفرتان بچشيد»!

And on the day when those who disbelieve shall be brought before the fire: Is it not true? They shall say: Aye! by our Lord! He will say: Then taste the punishment, because you disbelieved.

અને જે દિવસે નાસ્તિકોને આગ સામે લાવવામાં આવશે, (કહેવામાં આવશે) શું આ હક નથી?! તેઓ કહેશે કે અમારા પરવરદિગારની કસમ ! હા (આ હક છે) (અલ્લાહ) કહેશે કે તમે અગાઊ ઇન્કાર કરતા હતા તેના કારણે અઝાબની મજા ચાખો.

46:35
فَاصْبِرْ كَما صَبَرَ أُولُوا الْعَزْمِ مِنَ الرُّسُلِ وَ لا تَسْتَعْجِلْ لَهُمْ كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَ ما يُوعَدُونَ لَمْ يَلْبَثُوا إِلاَّ ساعَةً مِنْ نَهارٍ بَلاغٌ فَهَلْ يُهْلَكُ إِلاَّ الْقَوْمُ الْفاسِقُونَ

پس صبر كن آن‌گونه كه پيامبران «اولوا العزم» صبر كردند، و براى [عذاب] آنان شتاب مكن! روزى كه وعده‌هايى را كه به آن‌ها داده مى‌شود ببينند، [احساس مى‌كنند كه] گويى جز ساعتى از يك روز [در دنيا] توقّف نكرده‌اند؛ اين ابلاغى است براى همگان؛ آيا جز قوم نافرمان هلاك خواهند شد؟!

Therefore bear up patiently as did the apostles endowed with constancy bear up with patience and do not seek to hasten for them (their doom). On the day that they shall see what they are promised they shall be as if they had not tarried save an hour of the day. A sufficient exposition! Shall then any be destroyed save the transgressing people?

પયગંબર ! તું એ રીતે સબ્ર કર જે રીતે અગાઉના ઉલુલ અઝમ રસૂલોએ સબ્ર કરી હતી, અને તેઓ (ના અઝાબ) માટે ઉતાવળ ન કર; જયારે તેઓ અઝાબને નિહાળશે કે જેનાથી તેમને ડરાવવામાં આવતા હતા, ત્યારે તેમને એવું લાગશે કે જાણે દુનિયામાં તેઓ ફકત એક જ પળ રહ્યા હતા; આ પયગામ છે, અને શું નાફરમાન લોકો સિવાય બીજા કોઇને હલાક કરવામાં આવશે?!

← Surah 45 Surah 47 →