سورة القدر
Al Qadr
به يقين ما آن [قرآن] را در شب قدر نازل كرديم.
Surely We revealed it on the grand night.
બેશક અમોએ તે (કુરઆન)ને કદ્રની રાત (શબે કદ્ર)માં નાઝિલ કર્યુ.
و تو چه ميداني شب قدر چيست؟!
And what will make you comprehend what the grand night
અને તું શું જાણે કે કદ્રની રાત* શું છે ?
شب قدر بهتر از هزار ماه است.
The grand night is better than a thousand months.
કદ્રની રાત હજાર મહિનાઓથી બેહતર છે.
فرشتگان و «روح» در آن شب به اذن پروردگارشان براي [تقدير] هر امري نازل ميشوند.
The angels and Jibreel descend in it by the permission of their Lord for every affair,
તેમાં ફરિશ્તાઓ અને રૂહુલ કુદ્દુસ પરવરદિગારની ઇજાઝતથી દરેક બાબતોની (તકદીર) સાથે નાઝિલ થાય છે :
شبي است سرشار از سلامت [و بركت و رحمت] تا طلوع سپيده.
Peace! it is till the break of the morning.
સવાર થવા સુધી સલામતી જ છે.