Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 97

سورة القدر

Al Qadr

સૂરએ કદ્ર
5 verses Makki Verses 1–5 of 5
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
97:1
إِنَّا أَنْزَلْناهُ في لَيْلَةِ الْقَدْرِ

به يقين ما آن [قرآن] را در شب قدر نازل كرديم.

Surely We revealed it on the grand night.

બેશક અમોએ તે (કુરઆન)ને કદ્રની રાત (શબે કદ્ર)માં નાઝિલ કર્યુ.

97:2
وَ ما أَدْراكَ ما لَيْلَةُ الْقَدْر

و تو چه مي‌داني شب قدر چيست؟!

And what will make you comprehend what the grand night

અને તું શું જાણે કે કદ્રની રાત* શું છે ?

97:3
لَيْلَةُ الْقَدْرِ خَيْرٌ مِنْ أَلْفِ شَهْرٍ

شب قدر بهتر از هزار ماه است.

The grand night is better than a thousand months.

કદ્રની રાત હજાર મહિનાઓથી બેહતર છે.

97:4
تَنَزَّلُ الْمَلائِكَةُ وَ الرُّوحُ فيها بِإِذْنِ رَبِّهِمْ مِنْ كُلِّ أَمْرٍ

فرشتگان و «روح» در آن شب به اذن پروردگارشان براي [تقدير] هر امري نازل مي‌شوند.

The angels and Jibreel descend in it by the permission of their Lord for every affair,

તેમાં ફરિશ્તાઓ અને રૂહુલ કુદ્દુસ પરવરદિગારની ઇજાઝતથી દરેક બાબતોની (તકદીર) સાથે નાઝિલ થાય છે :

97:5
سَلامٌ هِيَ حَتَّى مَطْلَعِ الْفَجْر

شبي است سرشار از سلامت [و بركت و رحمت] تا طلوع سپيده.

Peace! it is till the break of the morning.

સવાર થવા સુધી સલામતી જ છે.

← Surah 96 Surah 98 →