عَنِ الْمُخْتَارِبْنِفُلْفُلٍ قَالَ سَمِعْتُ عَنْ أَنَسِ یَقُولُ أَغْفَی رَسُولُ اللَّهِ (صلی الله علیه و آله) إِغْفَاءَهًًْ فَرَفَعَ رَأْسَهُ مُتَبَسِّماً فَقَالَ لَهُمْ وَ قَالُوا لَهُ یَا رَسُولَ اللَّهِ (صلی الله علیه و آله) لِمَ ضَحِکْتَ قَالَ {رَسُولُ اللَّهِ (صلی الله علیه و آله)} أُنْزِلَتْ {أُنْزِلَ نَزَلَتْ} عَلَیَ آنِفاً سُورَهًٌْ فَقَرَأَهَا بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِیمِ إِنَّا أَعْطَیْناکَ ... حَتَّی خَتَمَهَا.
پیامبر (صلی الله علیه و آله)- مختاربنفُلفل گوید: از انس شنیدم که میگفت: «رسول خدا (صلی الله علیه و آله) اندکی به خواب رفت. سپس تبسّمکنان از خواب سر برداشت»، پرسیدیم: «چه چیزی شما را به خنده آورده است»؟ فرمود: «اندکی پیش سورهای بر من نازل شد. آنگاه سورهی کوثر را تلاوت فرمود: بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِیمِ* إِنَّا أَعْطَیْناکَ الْکَوْثَرَ* فَصَلِّ لِرَبِّکَ وَ انْحَرْ* إِنَّ شانِئَکَ هُوَ الْأَبْتَرُ.
The Messenger of Allah (peace be upon him and his family): Mukhtar ibn Fulful says: I heard from Anas who said: "The Messenger of Allah (peace be upon him and his family) dozed off for a little while. Then he raised his head from sleep smiling." We asked: "What has made you laugh?" He said: "A short while ago a surah was sent down to me." Then he recited Surah al-Kawthar: بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِیمِ* إِنَّا أَعْطَیْناکَ الْکَوْثَرَ* فَصَلِّ لِرَبِّکَ وَ انْحَرْ* إِنَّ شانِئَکَ هُوَ الْأَبْتَرُ [In the name of Allah, the Most Gracious, the Most Merciful. Indeed We have granted you al-Kawthar. So pray to your Lord and sacrifice. Indeed your enemy is the one cut off].
રસૂલુલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ): મુખ્તાર બિન ફુલફુલ કહે છે: મેં અનસ પાસેથી સાંભળ્યું કે તેઓ કહેતા હતા: "રસૂલુલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ) થોડી વાર માટે ઊંઘી ગયા. પછી હસતાં હસતાં ઊંઘમાંથી માથું ઊંચક્યું." અમે પૂછ્યું: "કઈ વસ્તુએ તમને હસાવ્યા?" ફરમાવ્યું: "થોડી વાર પહેલા મારા ઉપર એક સૂરા નાઝિલ થયો." પછી સૂરએ કૌષર તિલાવત ફરમાવ્યો: بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِیمِ* إِنَّا أَعْطَیْناکَ الْکَوْثَرَ* فَصَلِّ لِرَبِّکَ وَ انْحَرْ* إِنَّ شانِئَکَ هُوَ الْأَبْتَرُ [અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. ખરેખર અમે તમને કૌષર અતા કર્યો છે. તો પોતાના પરવરદિગાર માટે નમાઝ પઢો અને કુરબાની આપો. ખરેખર તમારો દુશ્મન જ અબતર (નિર્વંશ) છે].