Surah 108
سورة الكوثر
Al Kawthar
સૂરએ કૌસર
3 verses
Makki
Verses 1–3 of 3
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
إِنَّا أَعْطَيْناكَ الْكَوْثَرَ
ما به تو كوثر [خير و بركت فراوان] عطا كرديم!
Surely We have given you Kausar,
ખરેખર અમોએ તને કૌસર અતા કર્યુ છે.*
فَصَلِّ لِرَبِّكَ وَ انْحَرْ
پس براي پروردگارت نماز بخوان و قرباني كن!
Therefore pray to your Lord and make a sacrifice.
માટે તું તારા પરવરદિગાર માટે નમાઝ પઢ અને (ઊંટની) કુરબાની આપ.
إِنَّ شانِئَكَ هُوَ الْأَبْتَرُ
[و بدان] دشمن تو قطعاً بريدهنسل و بيعقب است!
Surely your enemy is the one who shall be without posterity,
બેશક તારો દુશ્મન ઔલાદ વગરનો છે.