Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 14

سورة ابراهيم

Ibrahim

સુરએ ઈબ્રાહીમ
52 verses Makki Verses 51–52 of 52
14:51
لِيَجْزِيَ اللهُ كُلَّ نَفْسٍ ما كَسَبَتْ إِنَّ اللهَ سَريعُ الْحِسابِ

تا خداوند هركس را، [مطابق] آنچه انجام داده جزا دهد. به يقين، خداوند سريع الحساب است.

That Allah may requite each soul (according to) what it has earned; surely Allah is swift in reckoning.

કે જેથી અલ્લાહ દરેક નફસને તેના આમાલ (પ્રમાણે) બદલો આપે; બેશક અલ્લાહ ઝડપી હિસાબ કરનારો છે.

14:52
هذا بَلاغٌ لِلنَّاسِ وَ لِيُنْذَرُوا بِهِ وَ لِيَعْلَمُوا أَنَّما هُوَ إِلهٌ واحِدٌ وَ لِيَذَّكَّرَ أُولُوا الْأَلْبابِ

این [قرآن]، ابلاغى براى عموم مردم است، تا به‌وسیله‌ی آن انذار شوند و بدانند او خداى یکتاست و تا خردمندان پند گیرند.

This is a sufficient exposition for the people and that they may be warned thereby, and that they may know that He is One Allah and that those possessed of understanding may mind.

લોકો માટે આ એક પૂરતો પયગામ છે કે જેના વડે તેઓને ડરાવવામાં આવે, અને તેઓ જાણી લે કે તે એક જ માઅબૂદ છે અને જેથી અક્કલમંદ લોકો નસીહત હાંસિલ કરે.

← Surah 13 Surah 15 →