Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 14

سورة ابراهيم

Ibrahim

સુરએ ઈબ્રાહીમ
52 verses Makki Verses 41–50 of 52
14:41
رَبَّنَا اغْفِرْ لي وَ لِوالِدَيَّ وَ لِلْمُؤْمِنينَ يَوْمَ يَقُومُ الْحِسابُ

پروردگارا! من و پدر و مادرم و همه‌ی مؤمنان را، در آن روزى که حساب برپا مى‌شود، بیامرز.

O our Lord! grant me protection and my parents and the believers on the day when the reckoning shall come to pass!

અય અમારા પરવરદિગાર! હિસાબના દિવસે મને તથા મારા વાલેદૈનને તથા મોઅમીનોને માફ કરી દેજે.

14:42
وَ لا تَحْسَبَنَّ اللهَ غافِلاً عَمَّا يَعْمَلُ الظَّالِمُونَ إِنَّما يُؤَخِّرُهُمْ لِيَوْمٍ تَشْخَصُ فيهِ الْأَبْصارُ

[اى پیامبر]! هرگز گمان مبر که خدا از آنچه ستمکاران انجام مى‌دهند، غافل است، [نه! بلکه کیفر] آن‌ها را براى روزى که چشم‌ها در آن [به خاطر ترس و وحشت] از حرکت باز مى‌ایستد تأخیر مى‌اندازد.

And do not think Allah to be heedless of what the unjust do; He only respites them to a day on which the eyes shall be fixedly open,

અને હરગિઝ! ઝાલિમો જે કરે છે તેનાથી અલ્લાહને ગાફિલ નહિ સમજતા; તે ફકત તેમને તે દિવસ સુધીની મોહલત આપે છે કે જે દિવસે (ડરથી) આંખો ઊઘાડીને ઊઘાડી જ રહી જશે:

14:43
مُهْطِعينَ مُقْنِعي رُؤُسِهِمْ لا يَرْتَدُّ إِلَيْهِمْ طَرْفُهُمْ وَ أَفْئِدَتُهُمْ هَواءٌ

درحالى‌که [در آن روز] گردن‌ها را کشیده، سرها را بالا نگهداشته، حتّى پلک چشم‌هایشان [به سبب وحشت] از حرکت باز مى‌ماند؛ و دل‌هایشان [فرو مى‌ریزد و از اندیشه و امید] خالى مى‌گردد.

Hastening forward, their heads upraised, their eyes not reverting to them and their hearts vacant.

(ડરના કારણે) માથા ઊંચા રહી જશે, આંખોની પલક જપકાવી નહી શકે અને દિલો (ઊમ્મીદથી) ખાલી થઇ જશે.

14:44
وَ أَنْذِرِ النَّاسَ يَوْمَ يَأْتيهِمُ الْعَذابُ فَيَقُولُ الَّذينَ ظَلَمُوا رَبَّنا أَخِّرْنا إِلى أَجَلٍ قَريبٍ نُجِبْ دَعْوَتَكَ وَ نَتَّبِعِ الرُّسُلَ أَ وَ لَمْ تَكُونُوا أَقْسَمْتُمْ مِنْ قَبْلُ ما لَكُمْ مِنْ زَوالٍ

و مردم را از روزى که عذاب الهى به سراغشان مى‌آید، بترسان! آن‌روز که ستمکاران مى‌گویند: «پروردگارا! مدّت کوتاهى ما را مهلت ده، تا دعوت تو را بپذیریم و از پیامبران پیروى کنیم». [امّا پاسخ مى‌شنوند که]: مگر شما نبودید که پیش از این سوگند یاد کردید که زوال و فنایى براى شما نیست؟!

And warn people of the day when the chastisement shall come to them, then those who were unjust will say: O our Lord! respite us to a near term, (so) we shall respond to Thy call and follow the apostles. What! did you not swear before (that) there will be no passing away for you!

અને લોકોને તે દિવસથી ડરાવ કે જે દિવસે ઝાલિમો કહેશે કે અય અમારા પરવરદિગાર! અમને થોડાક વખત સુધીની મોહલત આપ જેથી અમે તારી દાવત કબૂલ કરીએ અને તારા રસૂલોની પૈરવી કરીએ; શું તમે અગાઉ સોગંદ ખાતા ન હતા કે તમારૂ પતન થશે નહિ?!

14:45
وَ سَكَنْتُمْ في مَساكِنِ الَّذينَ ظَلَمُوا أَنْفُسَهُمْ وَ تَبَيَّنَ لَكُمْ كَيْفَ فَعَلْنا بِهِمْ وَ ضَرَبْنا لَكُمُ الْأَمْثالَ

[آرى شما بودید که] در منازل [و کاخ‌هاى] کسانى که به خویشتن ستم کردند، ساکن شدید و براى شما آشکار شد چگونه با آنان رفتار کردیم و براى شما، مثال‌ها [از سرگذشت پیشینیان] زدیم [باز هم بیدار نشدید].

And you dwell in the abodes of those who were unjust to themselves, and it is clear to you how We dealt with them and We have made (them) examples to you.

અને તમે એવા લોકોના ઘરોમાં રહ્યા કે જેમણે ખુદ પોતાની સાથે ઝુલ્મ કર્યો હતો અને તમારા માટે વાઝેહ થઇ ગયુ કે અમોએ તેમની સાથે કેવી રીતે પેશ આવ્યા હતા, અને અમોએ તમારા માટે મિસાલો પણ પેશ કરી હતી.

14:46
وَ قَدْ مَكَرُوا مَكْرَهُمْ وَ عِنْدَ اللهِ مَكْرُهُمْ وَ إِنْ كانَ مَكْرُهُمْ لِتَزُولَ مِنْهُ الْجِبالُ

آن‌ها نهایت مکر [و نیرنگ] خود را به کار زدند وهمه‌ی مکرها [و توطئه‌هایشان] نزد خدا [آشکار و بى‌اثر] است، هرچند مکرشان چنان باشد که کوه‌ها از جا برکنده شود.

And they have indeed planned their plan, but their plan is with Allah, though their plan was such that the mountains should pass away thereby.

અને તેઓએ ખરેખર મક્કારી કરી, અને તેમની આ મક્કારી અલ્લાહની નઝરમાં છે : જો કે તેમની મક્કારી એવી હતી કે જેનાથી પહાડો પણ ખસી જાય.

14:47
فَلا تَحْسَبَنَّ اللهَ مُخْلِفَ وَعْدِهِ رُسُلَهُ إِنَّ اللهَ عَزيزٌ ذُو انتِقامٍ

پس هرگز گمان مبر كه خدا از وعده‌اى كه به پيامبرانش داده، تخلّف كند. چرا كه خداوند توانا و مجازات‌كننده است.

Therefore do not think Allah (to be one) failing in His promise to His apostles; surely Allah is Mighty, the Lord of Retribution.

તેથી અલ્લાહ માટે એવુ ગુમાન હરગિઝ ન કરે કે તેણે રસૂલોથી જે વાયદો કર્યો છે તે પૂરો નહિ કરે કારણ કે અલ્લાહ જબરદસ્ત, ઇન્તેકામ (બદલો) લેનાર છે.

14:48
يَوْمَ تُبَدَّلُ الْأَرْضُ غَيْرَ الْأَرْضِ وَ السَّماواتُ وَ بَرَزُوا للهِ الْواحِدِ الْقَهَّارِ

در آن‌ روز که این زمین به زمین دیگرو آسمان‌ها [به آسمان‌هاى دیگرى] مبدّل مى‌شود و همه در پیشگاه خداوند یگانه‌ی حاکم بر همه‌چیز ظاهر مى‌گردند.

On the day when the earth shall be changed into a different earth, and the heavens (as well), and they shall come forth before Allah, the One, the Supreme.

તે દિવસે ઝમીનને એક બીજી ઝમીનમાં બદલી નાખવામાં આવશે અને આકાશો પણ; અને તેઓ તમામ ઊપર ગાલિબ એવા બેમિસાલ અલ્લાહની હજૂરમાં (લાવવામાં) આવશે.

14:49
وَ تَرَى الْمُجْرِمينَ يَوْمَئِذٍ مُقَرَّنينَ فِي الْأَصْفادِ

و در آن روز، مجرمان را با هم در غل و زنجیر مى‌بینى.

And you will see the guilty on that day linked together in chains.

અને તે દિવસે તું મુજરીમોને સાંકળોમાં જકડાએલાં જોશે.

14:50
سَرابيلُهُمْ مِنْ قَطِرانٍ وَ تَغْشى وُجُوهَهُمُ النَّارُ

لباس‌هایشان از قطران [مادّه‌ی چسبنده‌ی بد بوى قابل اشتعال] است و صورت‌هایشان را آتش مى‌پوشاند.

Their shirts made of pitch and the fire covering their faces

તેમના લાંબા પહેરણો ડામરના બનેલા હશે અને અગ્નિ તેમના ચહેરાઓને ઢાંકી દેશે:

← Surah 13 Surah 15 →