سورة الحجر
Al Hijr
همان كسانىكه قرآن را تقسيم كردند [؛ و فقط آنچه را به سودشان بود پذيرفتند]!
Those who made the Quran into shreds.
કે જેમણે કુરઆનને (અમુક ભાગોમાં) વહેંચી નાખ્યો.
به پروردگارت سوگند، [در قيامت] از همهی آنها سؤال خواهيم كرد.
So, by your Lord, We would most certainly question them all,
માટે તારા પરવરદિગારની કસમ! તે બધાને અમે જરૂર સવાલ કરીશું:*
از آنچه عمل مىكردند!
As to what they did.
જે કાંઇ પણ તેઓ કર્યા કરતા હતા તેના સબંધમાં.
آنچه را مأموريت دارى، آشكار ساز؛ و از مشركان روىگردان [و به آنها اعتنا نكن].
Therefore declare openly what you are bidden and turn aside from the polytheists.
હવે તને જે કાંઇ હુકમ આપવામાં આવ્યો છે તેનું વાઝેહ એલાન કરી દયો* અને મુશરિકોથી મોંઢું ફેરવી લે.
به يقين ما شرّ استهزاكنندگان را از تو دفع كرديم.
Surely We will suffice you against the scoffers
બેશક મશ્કરી કરનારાઓથી તને બચાવવા માટે અમે કાફી છીએ:
همان كسانى كه معبود ديگرى با خدا قرار مىدهند؛ امّا بهزودى مىفهمند [كه در اشتباه بودند]!
Those who set up another god with Allah; so they shall soon know.
જેઓ અલ્લાહની સાથે બીજા માઅબૂદો રાખે છે પરંતુ તેઓ જલ્દી જાણી લેશે.
ما مىدانيم سينهات از آنچه آنها مىگويند تنگ مىشود [و تو را سخت ناراحت مىكنند].
And surely We know that your breast straitens at what they say;
અને અમે ખરેખર જાણીએ છીએ કે તેઓ જે કાંઇક કહે છે તેનાથી તારી છાતી તંગ થાય છે.
[براى دفع اين ناراحتى] پروردگارت را تسبيحگو و ستايشنما؛ و از سجدهكنندگان باش.
Therefore celebrate the praise of your Lord, and be of those who make obeisance.
પછી તું તારા પરવરદિગારના વખાણ કરી પાકીઝગી સાથે યાદ કર અને સજદો કરનારાઓમાંથી થઇ જા:
و پروردگارت را عبادت كن تا يقين تو را فرارسد [و از جهان چشم فروبندى].
And serve your Lord until there comes to you that which is certain.
અને જ્યાં સુધી યકીન(વાળી ચીઝ એટલે મોત) ન આવી જાય ત્યાં સુધી તારા પરવરદિગારની ઇબાદત કરતો રહે.