سورة الحجر
Al Hijr
ما آيات خود را به آنان داديم؛ ولى آنها از آن روىگردان بودند.
And We gave them Our communications, but they turned aside from them;
અને અમોએ તેમને અમારી નિશાનીઓ આપી હતી, પરંતુ તેઓ તેની અવગણના કરી:
در دل كوهها خانههايى مىتراشيدند كه در آن در امنيّت بودند.
And they hewed houses in the mountains in security.
અને તેઓ પહાડો કોતરીને સલામત ઘરો બનાવતા હતા.
امّا سرانجام صيحه [مرگبار]، صبحگاهان آنان را فراگرفت.
So the rumbling overtook them in the morning;
પરંતુ છેવટે સવાર થતાં તેમને એક (ખતરનાક) ગર્જનાએ પકડી લીધા:
وآنچه را به دست آورده بودند، آنها را از عذاب الهى نجات نداد.
And what they earned did not avail them.
અને જે કાંઇ તેઓને હાથ લાગ્યુ હતું તે તેઓને (અઝાબથી) બચાવી શક્યુ નહી.
ما آسمانها و زمين و آنچه راميان آن دو است، جز بهحق نيافريديم؛ و قيامت بهيقين فرا خواهد رسيد [و جزاى هركس به او مىرسد]؛ پس، به نحو شايستهاى از آنها صرفنظر كن.
And We did not create the heavens and the earth and what is between them two but in truth; and the hour is most surely coming, so turn away with kindly forgiveness.
અને અમોએ આકાશો તથા ઝમીન અને તે બન્નેની વચ્ચે જે કાંઇ છે તેને હક સિવાય બનાવ્યુ નથી, અને બેશક (કયામતની) ઘડી આવી રહી છે, માટે બહેતરીન રીતે દરગુજર કર.
بهيقين، پروردگار تو، آفرينندهی آگاه است.
Surely your Lord is the Creator of all things, the Knowing.
ખરેખર તારો પરવરદિગાર એ જ જાણકાર પેદા કરનાર છે.
ما به تو سورهی حمد و قرآن عظيم داديم!
And certainly We have given you seven of the oft-repeated (verses) and the grand Quran.
અને ખરેખર અમોએ તને સૂરએ હમ્દ અને મહાન કુરઆન અતા કર્યું છે.
هرگز چشم خود را به نعمتهاى [مادّى]، كه به گروههايى از آنها (كفّار) داديم؛ ميفكن! و بهخاطر آنچه آنها دارند، غمگين مباش؛ و پروبال [عطوفت] خود را براى مؤمنين فرود آر.
Do not strain your eyes after what We have given certain classes of them to enjoy, and do not grieve for them, and make yourself gentle to the believers.
તેઓમાંથી અમુક ગિરોહને અમોએ (જે ભૌતિક વસ્તુઓ વડે) ફાયદો પહોંચાડ્યો છે તેમની તરફ તું નજર ન નાખ, અને ન તેમના માટે દિલગીર થા, અને મોઅમીનો માટે પોતાને નમ્રતાવાળો બનાવ.
و بگو: «منم بيمدهندهی آشكار»!
And say: Surely I am the plain warner.
અને કહે કે બેશક હું એક વાઝેહ ડરાવનારો છું.
[ما بر آنها عذابى مىفرستيم] همانگونه كه بر تجزيهگران [آيات الهى] فرو فرستاديم.
Like as We sent down on the dividers
જેવી રીતે અમોએ (અલ્લાહની આયતોની) વહેંચણી કરનાર પર મોકલ્યો હતો: