الرّسول ( عَنِ ابْنِ مَسْعُودٍ: أَنَّهُ سَأَلَ رَسُولَ اللَّهِ (أَیُّ الذَّنْبِ أَعْظَمُ قَالَ أَنْ تَجْعَلَ لِلَّهِ نِدّاً وَ هُوَ خَلَقَکَ قُلْتُ ثُمَّ أَیُّ قَالَ أَنْ تَقْتُلَ وَلَدَکَ مَخَافَهًَْ أَنْ یَطْعَمَ مَعَکَ قَالَ قُلْتُ ثُمَّ أَیُّ قَالَ أَنْ تَزْنِیَ بِحَلِیلَهًِْ جَارِکَ.
پیامبر ( از عبداللهبنمسعود روایت شده است که از پیامبر (پرسید: «کدام گناه از همهی گناهان بزرگتر است»؟ پیامبر (فرمود: «شریک قراردادن برای خدایی که تو را آفرید». آنگاه سؤال دیگر پرسید: «بعد از شرک چه گناهی بزرگتر است». حضرت فرمود: «کشتن فرزند به خاطر ترس از نداشتن روزی او». سپس گفتم: «بعد از این گناه کدام گناه بزرگتر است»؟ فرمود: «ارتکاب فحشا با زن همسایه».
The Prophet (peace be upon him and his family): It is narrated from Abdullah ibn Mas'ud that he asked the Prophet (peace be upon him and his family): "Which sin is the greatest of all sins?" The Prophet (peace be upon him and his family) said: "Setting up a partner for the Allah who created you." Then he asked another question: "After shirk, which sin is greater?" His Eminence said: "Killing your child out of fear of not having sustenance for him." Then I said: "After this sin, which sin is greater?" He said: "Committing fornication with the wife of your neighbour."
પયગંબર (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ): અબ્દુલ્લાહ બિન મસ્ઊદથી રિવાયત છે કે તેમણે પયગંબર (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ)ને પૂછ્યું: "બધાં ગુનાહોમાં કયો ગુનાહ સૌથી મોટો છે?" પયગંબર (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ)એ ફરમાવ્યું: "જે અલ્લાહે તમને પેદા કર્યા છે એના માટે શરીક ઠરાવવો." પછી બીજો સવાલ પૂછ્યો: "શિર્ક પછી કયો ગુનાહ મોટો છે?" હઝરતે ફરમાવ્યું: "પોતાના ફરઝંદને એની રોજી ન હોવાના ડરથી કત્લ કરવો." પછી મેં કહ્યું: "આ ગુનાહ પછી કયો ગુનાહ મોટો છે?" ફરમાવ્યું: "પડોશીની પત્ની સાથે ફહશા (વ્યભિચાર) કરવો."