سورة الفرقان
Al Furqan
جاودان و پربركت است آن [خدايى] كه در آسمان منزلگاههايى براى ستارگان قرار داد و در ميان آن، چراغ روشن و ماه تابانى آفريد!
Blessed is He Who made the constellations in the heavens and made therein a lamp and a shining moon.
બરકતવાળો છે તે જેણે આસમાનમાં નક્ષત્રો બનાવ્યા, અને તેમાં ચિરાગ અને ચમકદાર ચાંદ મૂકયો.
و او همان كسى است كه شب و روز را جانشين يكديگر قرار داد براى كسى كه بخواهد متذكّر شود يا شكرگزارى كند [و آنچه را در روز كوتاهى كرده در شب انجام دهد و به عكس].
And He it is Who made the night and the day to follow each other for him who desires to be mindful or desires to be thankful.
તે એ જ છે કે જેણે રાત્રિ તથા દિવસને, જે ઇબ્રત લેવા ચાહે અથવા પરવરદિગારનો શુક્ર કરવા ચાહે તેના માટે એકબીજાના જાનશીન બનાવ્યા છે.
بندگان [خاص خداوند] رحمان، كسانى هستند كه با آرامش و بىتكبّر بر زمين راه مىروند و هنگامىكه جاهلان آنها را مخاطب سازند [و سخنان نابخردانه گويند]، به آنها سلام مىگويند [و با بىاعتنايى و بزرگوارى مىگذرند].
And the servants of the Beneficent Allah are they who walk on the earth in humbleness, and when the ignorant address them, they say: Peace.
અને રહેમાનના બંદાઓ તેઓ જ છે કે ઝમીન પર નમ્રતા પૂર્વક ચાલે છે, અને જયારે જાહીલ તેમને સંબોધે છે ત્યારે સલામ કહે છે.
كسانى كه شبانگاه براى پروردگارشان سجده و قيام مىكنند.
And they who pass the night prostrating themselves before their Lord and standing.
અને જેઓ રાતમાં પોતાના પરવરદિગાર માટે સજદા અને કયામની હાલતમાં હોય છે.
و كسانى كه مىگويند: «پروردگارا! عذاب جهنّم را از ما برطرف گردان، كه عذابش سخت و پر دوام است»!
And they who say: O our Lord! turn away from us the punishment of hell, surely the punishment thereof is a lasting
અને જેઓ કહે છે કે અય અમારા પરવરદિગાર અમારા પરથી જહન્નમનો અઝાબ દૂર કરી દે, બેશક તેનો અઝાબ સખત અને બાકી રહેનારો છે.
مسلّماً آن (جهنّم)، بد جايگاه و بد محلّ اقامتى است!
Surely it is an evil abode and (evil) place to stay.
બેશક તે સૌથી ખરાબ રહેવાની જગ્યા અને બૂરૂં ઠેકાણું છે.
و كسانى كه هرگاه انفاق كنند، نه اسراف مىنمايند و نه سختگيرى بلكه در ميان اين دو، حدّ اعتدالى دارند.
And they who when they spend, are neither extravagant nor parsimonious, and (keep) between these the just mean.
અને તેઓ (રહેમાનના બંદાઓ) જયારે કાંઇ ઇન્ફાક (ખર્ચ) કરે છે ત્યારે ન ઇસ્રાફ કરે છે અને ન તો કંજૂસી કરે છે, પરંતુ તે બંને વચ્ચેનો મઘ્યમ રસ્તો ઇખ્તીયાર કરે છે.
و كسانى كه معبود ديگرى را با خداوند نمىخوانند و انسانى را كه خداوند خونش را حرام شمرده، جز به حق نمىكشند و زنا نمىكنند و هركس چنين كند، مجازات سختى خواهد ديد!
And they who do not call upon another god with Allah and do not slay the soul, which Allah has forbidden except in the requirements of justice, and (who) do not commit fornication and he who does this shall find a requital of sin;
અને તેઓ અલ્લાહની સાથે બીજા કોઇ માઅબૂદને પોકારતા નથી, તથા અલ્લાહે મોહતરમ ઠેરવેલ જીવને યોગ્ય કારણ વગર કત્લ કરતા નથી અને ઝીના પણ નથી કરતા અને જે કોઇ એવું કામ કરશે તો તે તે(ગુનાહ)ની સજા ભોગવશે;
عذاب او در قيامت مضاعف مىگردد، و هميشه با خوارى در آن خواهد ماند!
The punishment shall be doubled to him on the day of resurrection, and he shall abide therein in abasement;
કયામતના દિવસે તેનો અઝાબ બમણો કરી દેવામાં આવશે અને તે હંમેશને માટે ઝલીલ થઇ તેમાં જ રહેશે;
مگر كسانى كه توبه كنند و ايمان آورند و عمل صالح انجام دهند، كه خداوند گناهان آنان را به حسنات مبدّل مىكند و خداوند همواره آمرزنده و مهربان بوده است!
Except him who repents and believes and does a good deed; so these are they of whom Allah changes the evil deeds to good ones; and Allah is Forgiving, Merciful.
સિવાય કે જે તૌબા કરે તથા ઇમાન લઇ આવે અને નેક અમલ કરે, તો પછી તેમની બદીઓને અલ્લાહ નેકીઓથી બદલી નાખશે; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.