سورة الشعراء
Verse 117 of 227
قالَ رَبِّ إِنَّ قَوْمِي كَذَّبُونِ
گفت: «پروردگارا! قوم من، مرا تكذيب كردند.
He said: My Lord! Surely my people give me the lie!
(નૂહે) કહ્યું કે અય મારા પરવરદિગાર! બેશક મારી કોમે મને જૂઠલાવ્યો છે.
No commentary recorded for this verse.