یَا بَنِیعَبْدِالْمُطَّلِبِ (رحمة الله علیه) إِنَّ الرَّائِدَ لَا یَکْذِبُ أَهْلَهُ وَ الَّذِی بَعَثَنِی بِالْحَقِّ لَتَمُوتُنَّ کَمَا تَنَامُونَ وَ لَتَبْعَثُنَّ کَمَا تَسْتَیْقِظُونَ وَ مَا بَعْدَ الْمَوْتِ دَارٌ إِلَّا جَنَّهًٌْ أَوْ نَارٌ وَ خَلْقُ جَمِیعِ الْخَلْقِ وَ بَعْثُهُمْ عَلَی اللَّهِ عَزَّوَجَلَّ کَخَلْقِ نَفْسٍ وَاحِدَهًٍْ وَ بَعْثِهَا قَالَ اللَّهُ تَعَالَی ما خَلْقُکُمْ وَ لا بَعْثُکُمْ إِلَّا کَنَفْسٍ واحِدَةٍ.
پیامبر (صلی الله علیه و آله)- ای پسران عبدالمطلّب (رحمة الله علیه) دیدهبان به قوم خود دروغ نمیگوید. قسم به کسی که مرا به حق مبعوث فرمود! چنانچه میخوابید، میمیرید و چنانچه بیدار میشوید، زنده میشوید و بعد از مرگ خانهای نیست مگر بهشت یا جهنّم؛ و آفریدن تمام مخلوقات و برانگیختنشان برای خدای عزّوجلّ مانند خلقت و برانگیختن یک نفر است. خدای متعال می فرماید: ما خَلْقُکُمْ وَ لا بَعْثُکُمْ إِلَّا کَنَفْسٍ واحِدَةٍ.
The Messenger of Allah (peace be upon him and his family)- O sons of Abd al-Muttalib (may Allah have mercy on him), a scout does not lie to his people. By the One who sent me with the truth! Just as you sleep, so you will die, and just as you awake, so you will be raised alive, and after death there is no abode except Paradise or the Fire; and the creation of all creatures and their raising is, for Allah the Mighty and Majestic, like the creation and the raising of a single soul. Allah the Exalted says: ما خَلْقُکُمْ وَ لا بَعْثُکُمْ إِلَّا کَنَفْسٍ واحِدَةٍ [Neither your creation nor your raising is anything but as a single soul].
અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ)- હે અબ્દુલ મુત્તલિબ (રહમતુલ્લાહિ અલયહિ)ના પુત્રો! નજર રાખનાર પોતાની કૌમને જૂઠું બોલતો નથી. તે હસ્તીની કસમ જેણે મને હકની સાથે મબઊસ ફરમાવ્યો! જેમ તમે સૂઓ છો, તેમ મરો છો અને જેમ જાગો છો, તેમ જીવતા થશો અને મૌત પછી કોઈ ઘર નથી સિવાય જન્નત અથવા જહન્નમ; અને તમામ મખ્લૂકાતનું પૈદા કરવું અને તેમને ઉઠાડવું અલ્લાહ અઝ્ઝ વ જલ્લ માટે એક વ્યક્તિના પૈદા કરવા અને ઉઠાડવા જેવું છે. અલ્લાહ તઆલા ફરમાવે છે: ما خَلْقُکُمْ وَ لا بَعْثُکُمْ إِلَّا کَنَفْسٍ واحِدَةٍ [તમારૂં પૈદા થવું અને ઉઠાડવામાં આવવું એક જ જીવ સિવાય કંઈ નથી].