سورة يس
Yasin
آيا كسى كه آسمانها و زمين را آفريده، قادر نيست همانند آنان را بيافريند؟! آرى [مىتواند]، و او آفريدگار آگاه است.
Is not He Who created the heavens and the earth able to create the like of them? Yea! and He is the Creator (of all), the Knower.
તો શું જેણે આસમાનો અને ઝમીનને પેદા કર્યા છે તે એ વાત પર કાદીર નથી કે તેના જેવું ફરી પેદા કરે ?! હા, તે જાણકાર પેદા કરનાર છે.
فرمان او چنين است كه هرگاه چيزى را اراده كند، تنها به آن مىگويد: «موجود باش»! آن نيز بىدرنگ موجود مىشود.
His command, when He intends anything, is only to say to it: Be, so it is.
તેનુ ફરમાન છે જયારે તે કોઇ વસ્તુને પેદા કરવાનો ઇરાદો કરે છે ત્યારે કહે છે કે "થઇ જા" અને તે (તરત જ) થઇ જાય છે.
پس منزّه است خداوندى كه مالكيّت همه چيز در دست اوست؛ و بهسوى او بازگردانده مىشويد.
Therefore glory be to Him in Whose hand is the kingdom of all things, and to Him you shall be brought back.
માટે પાક છે તે જાત કે જેનાં હાથમાં દરેક વસ્તુનો ઇખ્તેયાર છે અને તેની જ પાસે પાછા ફેરવવામાં આવશો.