Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 36

سورة يس

Yasin

સૂરએ યાસીન
83 verses Makki Verses 71–80 of 83
36:71
أَ وَ لَمْ يَرَوْا أَنّا خَلَقْنا لَهُمْ مِمّا عَمِلَتْ أَيْدِينا أَنْعاماً فَهُمْ لَها مالِكُونَ

آيا نديدند كه از آنچه با قدرت خود به عمل آورده‌ايم چهارپايانى براى آنان آفريديم كه آنان مالك آن هستند؟!

Do they not see that We have created cattle for them, out of what Our hands have wrought, so they are their masters?

શું તેઓએ નથી જોયું કે અમોએ અમારી કુદરતથી તેઓ માટે ચોપગા જાનવર પેદા કર્યા કે તેઓ તેના માલિક છે?

36:72
وَ ذَلَّلْناها لَهُمْ فَمِنْها رَكُوبُهُمْ وَ مِنْها يَأْكُلُونَ

و آن‌ها را رام ايشان ساختيم، هم مركب آنان از آن است و هم از آن تغذيه مى‌كنند.

And We have subjected them to them, so some of them they have to ride upon, and some of them they eat.

અને અમે તે (જાનવરો)ને તાબે કરી દીધા, તેમાંથી અમુક તેઓની સવારી છે અને તેમાંથી અમુકને તેઓ ખાય છે.

36:73
وَ لَهُمْ فِيها مَنافِعُ وَ مَشارِبُ أَ فَلا يَشْكُرُونَ

و براى آنان بهره‌هاى ديگرى در آن [حيوانات] است و نوشيدني‌هايى گوارا؛ آيا با اين حال شكرگزارى نمى‌كنند؟!

And therein they have advantages and drinks; will they not then be grateful?

અને તેમના માટે આ પશુઓમાં ફાયદાઓ તથા પીણાઓ છે. છતાં તેઓ શુક્ર નથી કરતા!?

36:74
وَ اتَّخَذُوا مِنْ دُونِ اللهِ آلِهَةً لَعَلَّهُمْ يُنْصَرُونَ

آنان غير از خدا معبودانى [براى خويش] برگزيدند به اين اميد كه يارى شوند.

And they have taken gods besides Allah that they may be helped.

અને તેઓએ અલ્લાહ સિવાય બીજાઓને માઅબૂદ તરીકે પસંદ કરી લીધા છે એવી ઊમ્મીદમાં કે તેમની મદદ કરવામાં આવે.

36:75
لايَسْتَطِيعُونَ نَصْرَهُمْ وَ هُمْ لَهُمْ جُنْدٌ مُحْضَرُونَ

[ولى] آن‌ها قادر به يارى ايشان نيستند، و اين [عبادت‌كنندگان در قيامت] لشكرى براى آن‌ها خواهند بود كه [در آتش دوزخ] احضار مى‌شوند.

(But) they shall not be able to assist them, and they shall be a host brought up before them.

પરંતુ તેઓ તેમની બિલ્કુલ મદદ કરી શકશે નહિં અને તેઓ તે (માઅબૂદો)નુ લશ્કર હશે કે જેમને (અઝાબ માટે) હાજર કરવામાં આવશે.

36:76
فَلا يَحْزُنْكَ قَوْلُهُمْ إِنّا نَعْلَمُ ما يُسِرُّونَ وَ ما يُعْلِنُونَ

پس سخنانشان تو را غمگين نسازد؛ ما آنچه را پنهان مى‌دارند و آنچه را آشكار مى‌كنند مى‌دانيم.

Therefore let not their speech grieve you; surely We know what they do in secret and what they do openly.

માટે (અય પયગમ્બર) તમે તેમની વાતોંથી ગમગીન ન થાઓ, કારણકે જે કાંઇ તેઓ છુપાવે છે અને જે કાંઇ તેઓ જાહેર કરે છે, અમે તેને જાણીએ છીએ.

36:77
أَوَ لَمْ يَرَ الْإِنْسانُ أَنّا خَلَقْناهُ مِنْ نُطْفَةٍ فَإِذا هُوَ خَصِيمٌ مُبِينٌ

آيا انسان نمى‌داند كه ما او را از نطفه‌اى بى‌ارزش آفريديم؟! و او [چنان صاحب قدرت و شعور و نطق شد كه] به مخاصمه آشكار [با ما] برخاست.

Does not man see that We have created him from the small seed? Then lo! he is an open disputant.

શું ઇન્સાન નથી જોતો કે અમોએ તેને નુત્ફામાંથી પેદા કર્યો છે ? પછી તે હવે ખુલ્લો દુશ્મન બની ગયો છે.

36:78
وَ ضَرَبَ لَنا مَثَلاً وَ نَسِيَ خَلْقَهُ قالَ مَنْ يُحْيِ الْعِظامَ وَ هِيَ رَمِيمٌ

و براى ما مثالى زد و آفرينش خود را فراموش ‌كرد و گفت: «چه كسى اين استخوانها را زنده مى‌كند درحالى‌كه پوسيده ‌است»؟!

And he strikes out a likeness for Us and forgets his own creation. Says he: Who will give life to the bones when they are rotten?

અને તે અમારા માટે મિસાલ આપે છે તથા પોતાની પૈદાઇશને ભૂલી ગયો છે અને કહે છે કે સડી ગએલ હાડકાંઓને કોણ જીવંત કરશે?

36:79
قُلْ يُحْيِيهَا الَّذِي أَنْشَأَها أَوَّلَ مَرَّةٍ وَ هُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ

بگو: همان كسى آن را زنده مى‌كند كه نخستين‌بار آن را آفريد؛ و او نسبت به هر مخلوقى داناست.

Say: He will give life to them Who brought them into existence at first, and He is cognizant of all creation

તું કહી દે કે જેણે પહેલી વખત પૈદા કર્યા છે તે જ (ફરી) જીવંત કરશે, અને તે દરેક ખિલ્કતથી સારી રીતે વાકેફ છે :

36:80
أَلَّذِي جَعَلَ لَكُمْ مِنَ الشَّجَرِ الْأَخْضَرِ ناراً فَإِذا أَنْتُمْ مِنْهُ تُوقِدُونَ

همان كسى كه براى شما از درخت سبز، آتش آفريد و شما به‌وسيله‌ی آن، آتش مى‌افروزيد.

He Who has made for you the fire (to burn) from the green tree, so that with it you kindle (fire).

જેણે તમારા માટે લીલા વૃક્ષમાંથી આગ પેદા કરી દીધી અને તમે તેના વડે આગ સળગાવો છો.

← Surah 35 Surah 37 →