ابنعباس ( إِنَّا کَذلِکَ نَفْعَلُ بِالْمُجْرِمِینَ أَیِ الَّذِینَ جَعَلُوا لِلَّهِ شُرَکَاءَ.
ابنعبّاس ( إِنّا کَذالِکَ نَفْعَلُ بِالْمُجْرِمِینَ یعنی کسانیکه برای خدا شریکانی قرار دادند.
Ibn Abbas: إِنّا کَذالِکَ نَفْعَلُ بِالْمُجْرِمِینَ [Surely thus do We deal with the guilty] — that is, those who set up partners with Allah.
ઇબ્ને અબ્બાસ: إِنّا کَذالِکَ نَفْعَلُ بِالْمُجْرِمِینَ [ખરેખર અમે ગુનેહગારો સાથે આવું જ કરીએ છીએ] યાની તે લોકો જેમણે અલ્લાહ માટે શરીકો ઠરાવ્યા.