Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 37

سورة الصافات

As Saffat

સૂરએ સાફ્ફાત
182 verses Makki Verses 111–120 of 182
37:111
إِنَّهُ مِنْ عِبادِنَا الْمُؤْمِنِينَ

به راستي او از بندگان مؤمن ما بود.

Surely he was one of Our believing servants.

બેશક ઇબ્રાહીમ અમારા મોઅમીન બંદાઓમાંથી હતો.

37:112
وَ بَشَّرْناهُ بِإِسْحاقَ نَبِيًّا مِنَ الصّالِحِينَ

ما او را به اسحاق پيامبرى از شايستگان بشارت ‌داديم.

And We gave him the good news of Ishaq, a prophet among the good ones.

અને અમોએ તેને ઇસ્હાકની ખુશખબર આપી જે નબી અને સાલેહ બંદાઓમાંથી હતો.

37:113
وَ بارَكْنا عَلَيْهِ وَ عَلى إِسْحاقَ وَ مِنْ ذُرِّيَّتِهِما مُحْسِنٌ وَ ظالِمٌ لِنَفْسِهِ مُبِينٌ

ما به او و اسحاق بركت‌ داديم؛ و از دودمان آن دو، افرادى بودند نيكوكار ولى افرادى آشكارا به خود ستم‌كردند.

And We showered Our blessings on him and on Ishaq; and of their offspring are the doers of good, and (also) those who are clearly unjust to their own souls.

અને અમોએ તેના ઉપર તથા ઇસ્હાક ઉપર બરકત ઉતારી અને તેમની ઓલાદમાંથી (અમુક) નેક છે અને (અમુક) ખુલ્લી રીતે પોતાના નફસ પર ઝુલ્મ કરનારા છે.

37:114
وَ لَقَدْ مَنَنّا عَلى مُوسى وَ هارُونَ

ما به موسى و هارون نعمت بخشيديم.

And certainly We conferred a favor on Musa and Haroun.

અને બેશક અમોએ મૂસા તથા હારૂન ઉપર પણ અહેસાન કર્યો છે.

37:115
وَ نَجَّيْناهُما وَ قَوْمَهُما مِنَ الْكَرْبِ الْعَظِيمِ

و آن دو و قومشان را از اندوه بزرگ نجات ‌داديم.

And We delivered them both and their people from the mighty distress.

અને તેને તથા તેની કોમને મહાન મુસીબતથી નજાત આપી.

37:116
وَ نَصَرْناهُمْ فَكانُوا هُمُ الْغالِبِينَ

و آن‌ها را يارى‌ كرديم تا بر دشمنان خود پيروز شدند.

And We helped them, so they were the vanquishers.

અને અમોએ તેમની મદદ કરી તેથી તેઓ ગાલીબ થયા.

37:117
وَ آتَيْناهُمَا الْكِتابَ الْمُسْتَبِينَ

ما به آن دو، كتاب روشنى بخشى‌ داديم،

And We gave them both the Book that made (things) clear.

અને અમોએ તેમને રોશની આપનારી કિતાબ આપી.

37:118
وَ هَدَيْناهُمَا الصِّراطَ الْمُسْتَقِيمَ

و آن دو را به راه راست هدايت ‌نموديم.

And We guided them both on the right way.

અને અમોએ તે બન્નેને સીધા રસ્તાની હિદાયત આપી.

37:119
وَ تَرَكْنا عَلَيْهِما فِي الْآخِرِينَ

و نام نيكشان را در اقوام بعد باقى ‌گذارديم.

And We perpetuated (praise) to them among the later generations.

અને તેમની નેકનામી આવનારી નસ્લો સુધી બાકી રાખી:

37:120
سَلامٌ عَلى مُوسى وَ هارُونَ

سلام بر موسى و هارون!

Peace be on Musa and Haroun.

મૂસા તથા હારૂન પર સલામ થાય.

← Surah 36 Surah 38 →