سورة الصافات
As Saffat
ما اينگونه نيكوكاران را پاداش مىدهيم.
Even thus do We reward the doers of good.
નેક કાર્યો કરનારને અમે આ રીતે બદલો આપીએ છીએ.
آن دو از بندگان مؤمن ما بودند.
Surely they were both of Our believing servants.
બેશક તેઓ બન્ને અમારા મોઅમીન બંદાઓમાંથી હતા.
و [همچنين] الياس از پيامبران[ما] بود.
And Ilyas was most surely of the apostles.
અને બેશક ઇલ્યાસ પણ રસૂલોમાંથી હતો.
[به خاطر بياور] هنگامى را كه به قومش گفت: آيا تقوا پيشه نمىكنيد؟!
When he said to his people: Do you not guard (against evil)?
જે વખતે તેણે પોતાની કોમને કહ્યું કે તમે શા માટે પરહેઝગાર નથી બનતા?!
آيا بت «بعل» را مىخوانيد و بهترين آفريدگار را رها مىسازيد؟!
What! do you call upon Ba'l and forsake the best of the creators,
શું તમો બઅલ (નામાના બુત)ને પોકારો છો અને સૌથી બહેતરીન ખાલીકને છોડી દયો છો ?
خدايىكه پروردگار شما و پروردگار نياكان شماست!
Allah, your Lord and the Lord of your fathers of yore?
અલ્લાહ તમારો તથા તમારા બાપદાદાઓનો પાલનહાર છે!
امّا آنها او را تكذيب كردند؛ ولى به يقين همگى [در دادگاه عدل الهى] احضار مىشوند؛
But they called him a liar, therefore they shall most surely be brought up.
પછી તેઓએ રસૂલને જૂઠલાવ્યા, તેથી તેઓ બધાને (જહન્નમમાં) હાજર કરવામાં આવશે:
مگر بندگان مخلَص خدا.
But not the servants of Allah, the purified ones.
સિવાય કે જેઓ અલ્લાહના નિખાલસ બંદા છે :
ما نام نيك او را در ميان امّتهاى بعد باقىگذارديم.
And We perpetuated to him (praise) among the later generations.
અને તેમની નેકનામી આવનારી નસ્લો સુધી બાકી રાખી:
سلام بر الياسين!
Peace be on Ilyas.
સલામ થાય આલે યાસીન* ઉપર.