سورة الصافات
As Saffat
ما او (ابراهيم) را به نوجوانى بردبار [و صبور] بشارت داديم.
So We gave him the good news of a boy, possessing forbearance.
પછી અમોએ તેને એક બુર્દબાર ફરઝંદની ખુશખબર આપી.
هنگامىكه با او به مقام سعى و كوشش [و حد رشد] رسيد، گفت: «پسرم! من در خواب ديدم كه تو را ذبح مىكنم، پس بنگر رأى تو چيست»؟ گفت: «پدرم! هرچه دستور دارى اجرا كن، به خواست خدا مرا از صابران خواهى يافت».
And when he attained to working with him, he said: O my son! surely I have seen in a dream that I should sacrifice you; consider then what you see. He said: O my father! do what you are commanded; if Allah please, you will find me of the patient ones.
પછી જયારે તે મહેનત કરવાને લાયક થઇ ગયો ત્યારે (ઇબ્રાહીમે) કહ્યું કે અય મારા ફરઝંદ મેં સ્વપ્નમાં જોયુ કે હું તને કુરબાન કરૂં છું માટે તારો શુ મત છે? (ફરઝંદે) કહ્યુ કે અય મારા વાલિદ! તમને જેનો હુકમ થયો છે તે કરો ઇન્શાઅલ્લાહ તમે મને સબર કરવાવાળો પામશો.
هنگامىكه هر دو تسليم [فرمان الهى] شدند و ابراهيم پيشانى او را بر خاك نهاد،
So when they both submitted and he threw him down upon his forehead,
પછી જયારે બંને તસ્લીમ થઇ ગયા ત્યારે તે (વાલિદે ફરઝંદ)ને ઊંધે મોઢે સૂવડાવી દીધો.
او را ندا داديم كه: «اى ابراهيم»!
And We called out to him saying: O Ibrahim!
અને અમોએ તેને પોકારી કહ્યું કે અય ઇબ્રાહીમ !
آن رويا را تحقق بخشيدى [و آماده قربانى فرزند شدى].» ما اينگونه، نيكوكاران را پاداش مىدهيم.
You have indeed shown the truth of the vision; surely thus do We reward the doers of good:
બેશક તેં તારૂં સ્વપ્ન સાચું કરી દેખાડયું, નેક આમાલ કરનારાઓને અમે આ રીતે બદલો આપીએ છીએ.
به يقين اين همان امتحان آشكار است.
Most surely this is a manifest trial.
બેશક આ ખુલ્લી અજમાઇશ હતી.
ما قربانى عظيمى را فداى او كرديم،
And We ransomed him with a Feat sacrifice.
અને અમોએ તેનો બદલો એક મહાન કુરબાનીને બનાવ્યો છે.
و نام نيك او را در امّتهاى بعد باقى نهاديم
And We perpetuated (praise) to him among the later generations.
અને તેની નેક નામી આવનાર નસ્લો સુધી બાકી રાખી છે:
سلام بر ابراهيم!
Peace be on Ibrahim.
સલામ થાય ઇબ્રાહીમ ઉપર.
اين گونه نيكوكاران را پاداشمىدهيم.
Thus do We reward the doers of good.
નેક આમાલ કરનારને અમે આ પ્રમાણે બદલો આપીએ છીએ.