سورة الصافات
As Saffat
بدانيد آنها به سبب اين تهمت بزرگشان مىگويند
Now surely it is of their own lie that they say:
જાણી લો કે તેઓ જે કાંઇ કહે છે તે ઉપજાવી કાઢેલી વાતોં છે.
«خداوند فرزند آورده». ولى آنها به يقين دروغ مىگويند.
Allah has begotten; and most surely they are liars.
કે અલ્લાહને ત્યાં ફરઝંદ જન્મયો, અને તેઓ બિલ્કુલ જૂઠ્ઠા છે.
آيا دختران را بر پسران ترجيح داده است؟! [با اينكه شما آن را براى خود نمىپذيريد]
Has He chosen daughters in preference to sons?
શું તેણે પોતાના માટે ફરઝંદોને બદલે દુખ્તરો પસંદ કરી લીધી છે ?
شما را چه شدهاست؟! چگونه حكم مىكنيد؟! [هيچ مىفهميد چه مىگوييد]!؟
What is the matter with you, how is it that you judge?
તમોને શું થયું છે, તમે કેવો ફેસલો કરો છો ?
آيا متذكّر نمىشويد؟!
Will you not then mind?
શું તમે નસીહત હાંસિલ કરતા નથી?
يا شما دليل روشنى در اين باره داريد؟
Or have you a clear authority?
અથવા તમારી પાસે કોઇ ખુલ્લી સાબિતી છે ?
كتابتان را بياوريد اگر راست مىگوييد!
Then bring your book, if you are truthful.
જો તમે તમારા દાવામાં સાચા હોવ તો તમારી કિતાબ લઇ આવો!
آنها ميان خداوند و جنّ، نسبتى قائل شدند؛ درحالىكه جنّيان به خوبى مىدانند كه آنها (بتپرستان) در دادگاه الهى احضار مىشوند.
And they assert a relationship between Him and the jinn; and certainly the jinn do know that they shall surely be brought up;
અને તેઓએ ખુદા અને જિન્નાતો વચ્ચે સંબંધ જોડી દીધો છે, જો કે જિન્નાતો જાણે છે કે તેઓને (ખુદાની પાસે) હાજર કરવામાં આવશે:
منزّه است خداوند از آنچه توصيف مىكنند،
Glory be to Allah (for freedom) from what they describe;
જે કાંઇ તેઓ કહે છે તેનાથી અલ્લાહ પાક છે:
مگر بندگان مخلَص خدا
But not so the servants of Allah, the purified ones.
સિવાય કે અલ્લાહના મુખ્લીસ બંદાઓ.