Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 37

سورة الصافات

As Saffat

સૂરએ સાફ્ફાત
182 verses Makki Verses 141–150 of 182
37:141
فَساهَمَ فَكانَ مِنَ الْمُدْحَضِينَ

و با آن‌ها قرعه‌افكند، و [قرعه به نام او افتاد و] مغلوب‌شد.

So he shared (with them), but was of those who are cast off.

અને કશ્તીવાળાઓએ ચીઠ્ઠીઓ નાખી અને તે મગલૂબ થયા.

37:142
فَالْتَقَمَهُ الْحُوتُ وَ هُوَ مُلِيمٌ

[او را به دريا افكندند] و ماهى عظيمى او را بلعيد، درحالى‌كه درخور سرزنش بود.

So the fish swallowed him while he did that for which he blamed himself

પછી તેને એક માછલી ગળી ગઇ, એવી હાલતમાં કે તે પોતાને મલામત કરતો હતો.

37:143
فَلَوْ لا أَنَّهُ كانَ مِنَ الْمُسَبِّحِينَ

و اگر او از تسبيح‌كنندگان نبود،

But had it not been that he was of those who glorify (Us),

પણ જો તે તસ્બીહ કરનારાઓમાંથી ન હોત:

37:144
لَلَبِثَ فِي بَطْنِهِ إِلى يَوْمِ يُبْعَثُونَ

تا روز قيامت در شكم آن [ماهى] مى‌ماند!

He would certainly have tarried in its belly to the day when they are raised.

તો કયામતના દિવસ સુધી તે માછલીના પેટમાં રહેત!

37:145
فَنَبَذْناهُ بِالْعَراءِ وَ هُوَ سَقِيمٌ

سرانجام [او را رهايى بخشيديم و] او را در سرزمينى خالى از گياه افكنديم درحالى‌كه بيمار بود.

Then We cast him on to the vacant surface of the earth while he was sick.

છેવટે અમોએ તેને બીમારીની હાલતમાં એક ઊજ્જડ મેદાનમાં ફેંક્યા.

37:146
وَ أَنْبَتْنا عَلَيْهِ شَجَرَةً مِنْ يَقْطِينٍ

و بوته كدويى بر او رويانديم [تا در سايه‌ی برگهاى پهن و مرطوبش آرامش يابد].

And We caused to grow up for him a gourdplant.

અને તેના ઉપર એક દૂધીનું વૃક્ષ ઊગાડી દીધું.

37:147
وَ أَرْسَلْناهُ إِلى مِائَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ

و او را به‌سوى جمعيّت يكصد‌هزار نفرى يا بيشتر فرستاديم.

And We sent him to a hundred thousand, rather they exceeded.

અને તેને એક લાખ અથવા તેથી વધારે તરફ મોકલ્યા.

37:148
فَآمَنُوا فَمَتَّعْناهُمْ إِلى حِينٍ

آن‌ها ايمان آوردند، از اين رو تا مدّت معلومى آنان را [از مواهب زندگى] بهره‌مند ساختيم.

And they believed, so We gave them provision till a time.

અને તે લોકો ઇમાન લઇ આવ્યા જેથી અમોએ ચોક્કસ મુદ્દત સુધી (નેઅમતોથી) નવાજ્યા.

37:149
فَاسْتَفْتِهِمْ أَ لِرَبِّكَ الْبَناتُ وَ لَهُمُ الْبَنُونَ

از آنان بپرس: آيا پروردگارت دخترانى دارد و پسران از آنِ آن‌هاست؟!

Then ask them whether your Lord has daughters and they have sons.

(અય રસૂલ!) તેમને પૂછ કે શું તારા પરવરદિગાર માટે દુખ્તરો છે અને તેમના માટે ફરઝંદો છે ?

37:150
أَمْ خَلَقْنَا الْمَلائِكَةَ إِناثاً وَ هُمْ شاهِدُونَ

آيا ما فرشتگان را مؤنث آفريديم و آن‌ها ناظر بودند؟!

Or did We create the angels females while they were witnesses?

અથવા શું અમોએ ફરિશ્તાઓને ઔરતો બનાવી છે, અને તેઓ એના ગવાહ છે ?

← Surah 36 Surah 38 →