Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 37

سورة الصافات

As Saffat

સૂરએ સાફ્ફાત
182 verses Makki Verses 161–170 of 182
37:161
فَإِنَّكُمْ وَ ما تَعْبُدُونَ

شما و آنچه را پرستش مى‌كنيد،

So surely you and what you worship,

પછી તમો અને જેની તમે ઇબાદત કરો છો :

37:162
ما أَنْتُمْ عَلَيْهِ بِفاتِنِينَ

هرگز نمى‌توانيد كسى را [با آن] فريب‌ دهيد

Not against Him can you cause (any) to fall into trial,

તમો બધા મળીને કોઇને બહેકાવી શકશો નહિ:

37:163
إِلّا مَنْ هُوَ صالِ الْجَحِيمِ

مگر آن‌ها كه در آتش دوزخ وارد مى‌شوند.

Save him who will go to hell.

સિવાય તેને કે જે જહન્નમમાં જશે.

37:164
وَ ما مِنّا إِلّا لَهُ مَقامٌ مَعْلُومٌ

و هيچ يك از ما [فرشتگان] نيست جز آنكه مقام معلومى دارد

And there is none of us but has an assigned place,

અને અમારા (ફરિશ્તાઓ)માંથી નથી સિવાય કે તેની જગ્યા નક્કી હોય :

37:165
وَ إِنّا لَنَحْنُ الصَّافُّونَ

و ما همگى [براى اطاعت فرمان خداوند] به صف ايستاده‌ايم

And most surely we are they who draw themselves out in ranks,

અને અમો તેની હુઝુરમાં એક સફમાં ઊભા રહેનારા છીએ.

37:166
وَ إِنّا لَنَحْنُ الْمُسَبِّحُونَ

و ما همه تسبيح‌گو [ى او] هستيم.

And we are most surely they who declare the glory (of Allah).

અને બેશક અમે તેની તસ્બીહ કરનાર છીએ.

37:167
وَ إِنْ كانُوا لَيَقُولُونَ

آن‌ها پيوسته مى‌گفتند

And surely they used to say:

પરંતુ (ફરિશ્તાઓની વાત પછી) તેઓ (નાસ્તિકો) જરૂર કહેશે :

37:168
لَوْ أَنَّ عِنْدَنا ذِكْراً مِنَ الْأَوَّلِينَ

اگر يكى از كتابهاى پيشينيان نزد ما بود،

Had we a reminder from those of yore,

જો અમારી પાસે આગલા ઝમાનાના લોકોનો ઝિક્ર હોત:

37:169
لَكُنّا عِبادَ اللهِ الْمُخْلَصِينَ

به يقين، ما بندگان مخلَص خدا بوديم.

We would certainly have been the servants of Allah-- the purified ones.

તો અમે અલ્લાહના મુખ્લીસ બંદા હોત.

37:170
فَكَفَرُوا بِهِ فَسَوْفَ يَعْلَمُونَ

[امّا وقتى قرآن آمد،] به آن كافر شدند؛ ولى به زودى خواهند دانست!

But (now) they disbelieve in it, so they will come to know.

છતાંપણ તેઓએ (કુરઆનનો) ઇન્કાર કર્યો માટે જલ્દી તેઓ (તેનો અંજામ) જાણી લેશે.

← Surah 36 Surah 38 →