سورة الفتح
Verse 16 of 29
به متخلّفان از اعراب بگو: «بهزودى از شما دعوت مىشود كه بهسوى قومى نيرومند و جنگجو برويد و با آنها پيكار كنيد تا اسلام بياورند اگر اطاعت كنيد، خداوند پاداش نيكى به شما مىدهد و اگر سرپيچى نماييد همانگونه كه در گذشته نيز سرپيچى كرديد شما را با عذاب دردناكى كيفر مىدهد»!
Say to those of the dwellers of the desert who were left behind: You shall soon be invited (to fight) against a people possessing mighty prowess; you will fight against them until they submit; then if you obey, Allah will grant you a good reward; and if you turn back as you turned back before, He will punish you with a painful punishment.
તું તે પાછળ રહી જનારા ગામડીયાઓને કહે કે ટૂંક સમયમાં તમને એક તાકતવર જંગજુ કોમ તરફ બોલાવવામાં આવશે કે જેની સાથે તમે લડતા જ રહેશો એટલે સુધી કે તેઓ મુસલમાન થઇ જશે, પછી જો તમે અલ્લાહની ઇતાઅત કરશો તો અલ્લાહ તમને સારો બદલો આપશે, અને જો તમે એવી રીતે મોઢું ફેરવી લેશો કે જેવી રીતે અગાઉ ફેરવ્યુ હતુ તો તમને દર્દનાક અઝાબની સજા આપશે.
No commentary recorded for this verse.