سورة الفتح
Al Fath
بهزودى متخلّفان از اعراب باديهنشين [عذرتراشى كرده] مىگويند: «[حفظ] اموال و خانوادههاى ما، ما را به خود مشغول داشت [و نتوانستيم در سفر حديبيّه تو را همراهى كنيم]، براى ما طلب آمرزش كن»! آنها به زبان خود چيزى مىگويند كه در دل ندارند! بگو: «چه كسى مىتواند در برابر خداوند از شما دفاع كند هرگاه زيانى براى شما بخواهد، و يا اگر نفعى اراده كند [مانع گردد]؟! و خداوند به همهي كارهايى كه انجام مىدهيد آگاه است»!
Those of the dwellers of the desert who were left behind will say to you: Our property and our families kept us busy, so ask forgiveness for us. They say with their tongues what is not in their hearts. Say: Then who can control anything for you from Allah if He intends to do you harm or if He intends to do you good; nay, Allah is Aware of what you do:
ટૂંક સમયમાં જ આ પાછળ રહી જનારા બદુઓ (ગામડીયાઓ) તમને કહેશે કે અમારા માલ અને ઔલાદે અમને મસરૂફ કરી દીધા હતા, તેથી તમે અમારી મગફેરત માટે દુઆ કરો, તેઓ તેમની જીભથી જે કહે છે તે તેમના દિલમાં નથી. તું કહે કે અગર ખુદા તેમને નુકસાન પહોંચાડવા ચાહે અથવા ફાયદો પહોંચાડવા ચાહે તો તેના મુકાબલામાં તમારા મામલાનો અધિકાર કોને છે? પરંતુ હકીકતમાં તમે જે કાંઇ કરો છો તેનાથી અલ્લાહ વાકેફ છે.
ولى شما گمان كرديد پيامبر و مؤمنان هرگز به خانوادههاى خود بازنخواهند گشت و اين [پندار غلط] در دلهاى شما زينت يافته بود و گمان بد كرديد و سرانجام [در دام شيطان افتاديد و] هلاك شديد!
Nay! you rather thought that the Apostle and the believers would not return to their families ever, and that was made fairseeming to your hearts and you thought an evil thought and you were a people doomed to perish.
પરંતુ તમોએ એમ ધારી લીધું કે રસૂલ તથા મોઅમીનો તેમના ઘરવાળાઓ તરફ પાછા નહી આવે, અને તમારા દિલોમાં આ વાત સુશોભિત કરી દેવામાં આવી, અને તમોએ બદગુમાનીથી કામ લીધું, પરિણામે તમે હલાક થનારી કોમ બની ગયા.
آن كس كه به خدا و پيامبرش ايمان نياورده [سرنوشتش دوزخ است]، چرا كه ما براى كافران آتش فروزان آماده كردهايم!
And whoever does not believe in Allah and His Apostle, then surely We have prepared burning fire for the unbelievers.
અને જે અલ્લાહ તથા તેના રસૂલ પર ઇમાન નહિં લાવે, (તેનો અંજામ દોઝખ છે) કારણકે અમોએ નાસ્તિકો માટે બાળનાર આગ તૈયાર રાખી છે.
مالكيت و حاكميت آسمانها و زمين از آن خداست هركس را بخواهد [و شايسته بداند] مىبخشد، و هركس را بخواهد مجازات مىكند و خداوند آمرزنده و رحيم است.
And Allah's is the kingdom. of the heavens and the earth; He forgives whom He pleases and punishes whom He pleases, and Allah is Forgiving, Merciful.
ઝમીન અને આસમાનોની હુકુમત અલ્લાહ માટે જ છે; તે જેને ચાહે છે માફ કરી દે છે અને જેના પર ચાહે તેના પર અઝાબ કરે છે; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.
هنگامىكه شما براى به دستآوردن غنايمى حركت كنيد، متخلّفان [حديبيّه] مىگويند: «بگذاريد ما هم درپى شما بيایيم، آنها مىخواهند كلام خدا را تغيير دهند بگو: «هرگز نبايد بهدنبال ما بياييد اينگونه خداوند از قبل گفته است»! آنها بهزودى مىگويند: «شما نسبت به ما حسد مىورزيد»! ولى آنها جز اندكى نمىفهمند!
Those who are left behind will say when you set forth for the gaining of acquisitions: Allow us (that) we may follow you. They desire to change the world of Allah. Say: By no means shall you follow us; thus did Allah say before. But they will say: Nay! you are jealous of us. Nay! they do not understand but a little.
તે સમય નજીક છે કે જયારે તમે માલે ગનીમત લેવા જશો ત્યારે પાછળ રહી જનારાઓ કહેશે કે અમને પણ તમારી પાછળ આવવાની રજા આપો, તેઓ અલ્લાહના કોલને બદલવા ચાહે, તું કહે કે તમે અમારી પાછળ ન આવો, અલ્લાહે આ મુજબ અગાઊ કહ્યુ છે, પછી તેઓ કહેશે કે તમે અમારાથી હસદ કરો છો, બલ્કે તેઓ થોડાક સિવાય સમજતા નથી.
به متخلّفان از اعراب بگو: «بهزودى از شما دعوت مىشود كه بهسوى قومى نيرومند و جنگجو برويد و با آنها پيكار كنيد تا اسلام بياورند اگر اطاعت كنيد، خداوند پاداش نيكى به شما مىدهد و اگر سرپيچى نماييد همانگونه كه در گذشته نيز سرپيچى كرديد شما را با عذاب دردناكى كيفر مىدهد»!
Say to those of the dwellers of the desert who were left behind: You shall soon be invited (to fight) against a people possessing mighty prowess; you will fight against them until they submit; then if you obey, Allah will grant you a good reward; and if you turn back as you turned back before, He will punish you with a painful punishment.
તું તે પાછળ રહી જનારા ગામડીયાઓને કહે કે ટૂંક સમયમાં તમને એક તાકતવર જંગજુ કોમ તરફ બોલાવવામાં આવશે કે જેની સાથે તમે લડતા જ રહેશો એટલે સુધી કે તેઓ મુસલમાન થઇ જશે, પછી જો તમે અલ્લાહની ઇતાઅત કરશો તો અલ્લાહ તમને સારો બદલો આપશે, અને જો તમે એવી રીતે મોઢું ફેરવી લેશો કે જેવી રીતે અગાઉ ફેરવ્યુ હતુ તો તમને દર્દનાક અઝાબની સજા આપશે.
بر نابينا و لنگ و بيمار گناهى نيست [اگر در ميدان جهاد شركت نكنند] و هركس خدا و رسولش را اطاعت نمايد، او را در باغهاى [از بهشت] وارد مىكند كه نهرها از زير [درختانش] جارى است و آن كس كه سرپيچى كند، او را به عذاب دردناكى گرفتار مىسازد!
There is no harm in the blind, nor is there any harm in the lame, nor is there any harm in the sick (if they do not go forth); and whoever obeys Allah and His Apostle, He will cause him to enter gardens beneath which rivers flow, and whoever turns back, He will punish him with a painful punishment.
અંધ, અપંગ તેમજ બીમાર માથે (જેહાદમાં ન જવાના કારણે) કંઇ ગુનાહ નથી, અને જે કોઇ અલ્લાહ અને તેના રસૂલની તાબેદારી કરશે તો અલ્લાહ તેઓને જન્નતોમાં દાખલ કરશે જેની હેઠળ નહેરો વહેતી હશે, અને જે કોઇ મોઢુ ફેરવશે તેને દર્દનાક અઝાબની સજા આપશે.
خداوند از مؤمنان هنگامىكه در زير آن درخت با تو بيعت كردند راضى و خشنود شد خدا آنچه را در درون دلهايشان [از ايمان و صداقت] نهفته بود مىدانست از اينرو آرامش را بر دلهايشان نازل كرد و پيروزى نزديكى بهعنوان پاداش نصيب آنها فرمود.
Certainly Allah was well pleased with the believers when they swore allegiance to you under the tree, and He knew what was in their hearts, so He sent down tranquillity on them and rewarded them with a near victory,
બેશક જ્યારે મોઅમીનોએ ઝાડ નીચે તારી સાથે બયઅત કરી ત્યારે અલ્લાહ તેઓથી રાઝી થયો અને તેઓના દિલોમાં શુ છુપાયેલ હતુ તે જાણતો હતો માટે તેઓ ઊપર સુકુન નાઝિલ કર્યુ અને ટૂંક સમયમાં આવનારી જીત ઇનાયત કરી દીધી:
و [همچنين] غنايم بسيارى كه آن را به دست مىآوريد و خداوند شكست ناپذير و حكيم است!
And many acquisitions which they will take; and Allah is Mighty, Wise.
અને ઘણાં નફા (આપી દીધા) કે જેને તેઓ મેળવશે, અને અલ્લાહ જબરદસ્ત અને હિકમતવાળો છે.
خداوند غنايم فراوانى به شما وعده داده بود كه آنها را به دست مىآوريد، ولى اين يكى را زودتر براى شما فراهم ساخت و دست تعدّى مردم [دشمنان] را از شما بازداشت تا نشانهاى براى مؤمنان باشد و شما را به راه راست هدايت كند!
Allah promised you many acquisitions which you will take, then He hastened on this one for you and held back the hands of men from you, and that it may be a sign for the believers and that He may guide you on a right path.
અલ્લાહે તમારી સાથે ઘણાં ફાયદાઓનો વાયદો કર્યો છે, જેને તમે મેળવશો અને આ (ખૈબરની) ગનીમત તમને તરત જ આપી દીધી અને લોકોના હાથને તમારાથી રોકી દીધા, જેથી મોઅમીનો માટે એક (કુદરતની) નિશાની બને, તથા તમને સીધા રસ્તાની હિદાયત આપે: