سورة المائدة
Verse 59 of 120
قُلْ يا أَهْلَ الْكِتابِ هَلْ تَنْقِمُونَ مِنّا إِلّا أَنْ آمَنّا بِاللهِ وَ ما أُنْزِلَ إِلَيْنا وَ ما أُنْزِلَ مِنْ قَبْلُ وَ أَنَّ أَكْثَرَكُمْ فاسِقُونَ
بگو: «اى اهل كتاب! آيا بر ما خرده مىگيريد؟! مگر جز اين است كه ما به خداوند يگانه، و به آنچه بر ما نازل شده، و به آنچه پيش از اين نازل گرديده، ايمان آوردهايم، درحالىكه بيشتر شما، از راه حق، خارج شدهايد».
Say: O followers of the Book! do you find fault with us (for aught) except that we believe in Allah and in what has been revealed to us and what was revealed before, and that most of you are transgressors?
તું કહે કે અય કિતાબવાળાઓ! શું તમે એ કારણે ટીકા કરો છો કે અમે અલ્લાહ પર તથા જે કાંઇ અમારા પર નાઝિલ કરવામાં આવ્યું છે તેના પર તથા જે કાંઇ (અમારી) પહેલાં નાઝિલ કરવામાં આવ્યું હતુ તેના પર ઇમાન લાવ્યા છીએ? અને આ એ માટે છે કે તમારામાંના ઘણાં ખરા નાફરમાન છે.
No commentary recorded for this verse.