مَنْ فَسَّرَ الْقُرْآنَ بِرَأْیِهِ فَقَدِ افْتَری عَلَی اللَّهِ الْکَذِبَ.
پیامبر (صلی الله علیه و آله)- هرکه قرآن را به رأی خود تفسیر کند بر خدا دروغ بسته است.
The Prophet (peace be upon him and his family): Whoever interprets the Qur'an by his own opinion has fabricated a lie against Allah.
પયગંબર (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ): જે કોઇ કુરઆનનું પોતાના મંતવ્ય પ્રમાણે તફસીર કરે તેણે અલ્લાહ પર જૂઠ બાંધ્યું છે.