Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 61

سورة الصف

As Saff

સૂરએ સફ
14 verses Madani Verses 1–10 of 14
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
61:1
سَبَّحَ لِلهِ ما فِي السَّماواتِ وَ ما فِي الْأَرْضِ وَ هُوَ الْعَزيزُ الْحَكيمُ

آنچه در آسمان‌ها و آنچه در زمين است همه تسبيح خدا مى‌گويند و او شكست‌ناپذير و حكيم است!

Whatever is in the heavens and whatever is in the earth declares the glory of Allah; and He is the Mighty, the Wise.

જે કાંઇ આસમાનોમાં છે અને જે કાંઇ ઝમીનમાં છે તે અલ્લાહના વખાણ કરે છે, અને એ જબરદસ્ત (અને) હિકમતવાળો છે.

61:2
يا أَيُّهَا الَّذينَ آمَنُوا لِمَ تَقُولُونَ ما لا تَفْعَلُونَ

اى كسانى كه ايمان آورده‌ايد! چرا سخنى مى‌گوييد كه عمل نمى‌كنيد؟!

O you who believe! why do you say that which you do not do?

અય ઇમાન લાવનારાઓ ! તમે તે વાત શા માટે કરો છો કે જેના પર તમે અમલ નથી કરતા?!

61:3
كَبُرَ مَقْتاً عِنْدَ اللهِ أَنْ تَقُولُوا ما لا تَفْعَلُونَ

نزد خدا بسيار موجب خشم است كه سخنى بگوييد كه عمل نمى‌كنيد!

It is most hateful to Allah that you should say that which you do not do.

અલ્લાહની નઝદીક આ વાત સખ્ત નાપસંદ છે કે જે તમે કરતા નથી તે કહો!

61:4
إِنَّ اللهَ يُحِبُّ الَّذينَ يُقاتِلُونَ في سَبيلِهِ صَفًّا كَأَنَّهُمْ بُنْيانٌ مَرْصُوصٌ

خداوند كسانى را دوست مى‌دارد كه در يك صف در راه او پيكار مى‌كنند گويى بنايى آهنين‌اند.

Surely Allah loves those who fight in His way in ranks as if they were a firm and compact wall.

બેશક અલ્લાહ તે લોકોને ચાહે છે જેઓ તેની રાહમાં એવી રીતે સફ બાંધીને લડે છે જાણે તેઓ એક સીસું પાયેલી દિવાલ છે.

61:5
وَ إِذْ قالَ مُوسى لِقَوْمِهِ يا قَوْمِ لِمَ تُؤْذُونَني وَ قَدْ تَعْلَمُونَ أَنِّي رَسُولُ اللهِ إِلَيْكُمْ فَلَمَّا زاغُوا أَزاغَ اللهُ قُلُوبَهُمْ وَ اللهُ لا يَهْدِي الْقَوْمَ الْفاسِقينَ

هنگامى را كه موسى به قومش گفت: «اى قوم من! چرا مرا آزار مى‌دهيد با اينكه مى‌دانيد من فرستاده‌ی خدا به‌سوى شما هستم»؟! هنگامى‌كه آن‌ها [از حق] منحرف شدند، خداوند [به كيفر اين عمل] قلوبشان را منحرف ساخت؛ و خدا گروه فاسقان را هدايت نمى‌كند.

And when Musa said to his people: O my people! why do you give me trouble? And you know indeed that I am Allah's apostle to you; but when they turned aside, Allah made their hearts turn aside, and Allah does not guide the transgressing people.

અને તે સમયને યાદ કર જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે અય મારી કોમ ! તમે મને શા માટે ઇજા પહોંચાડો છો? જો કે તમે જાણો છો કે ખરેજ હું તમારી તરફ અલ્લાહનો મોકલેલો રસૂલ છું; પછી જ્યારે તેઓ (ઇતાઅતથી) ફરી ગયા ત્યારે અલ્લાહે તેઓના દિલોને (હકથી) ફેરવી નાખ્યા; અને અલ્લાહ ફાસિક કોમની હિદાયત નથી કરતો.

61:6
وَ إِذْ قالَ عيسَى‌ابْنُ‌مَرْيَمَ يا بَني‌إِسْرائيلَ إِنِّي رَسُولُ اللهِ إِلَيْكُمْ مُصَدِّقاً لِما بَيْنَ يَدَيَّ مِنَ التَّوْراةِ وَ مُبَشِّراً بِرَسُولٍ يَأْتي مِنْ بَعْدِي اسْمُهُ أَحْمَدُ فَلَمَّا جاءَهُمْ بِالْبَيِّناتِ قالُوا هذا سِحْرٌ مُبينٌ

و هنگامى را كه عيسى‌بن‌مريم گفت: «اى بنى‌اسرائيل! من فرستاده‌ی خدا به‌سوى شما هستم در‌حالى‌كه تصديق‌كننده‌ی توراتى مى‌باشم كه قبل از من فرستاده شده، و بشارت‌دهنده به پيامبرى كه بعد از من مى‌آيد و نام او احمد است». هنگامى‌كه او (احمد) با معجزات و دلايل روشن به سراغ آنان آمد، گفتند: «اين سحرى آشكار است».

And when Isa son of Marium said: O children of Israel! surely I am the apostle of Allah to you, verifying that which is before me of the Taurat and giving the good news of an Apostle who will come after me, his name being Ahmad, but when he came to them with clear arguments they said: This is clear magic.

અને (તે સમયને યાદ કર) જ્યારે ઇસા ઇબ્ને મરિયમે કહ્યું કે અય બની ઇસરાઇલ! બેશક હું તમારી તરફ અલ્લાહનો રસૂલ છું જો કે જે તોરેત તમારી સામે છે તેની સચ્ચાઇને ટેકો આપુ છું, અને એવા એક રસૂલની ખુશખબર આપનારો છું કે જે મારી પછી આવશે, જેનું નામ અહમદ છે; પછી જ્યારે તે તેમની પાસે ખુલ્લી દલીલો (મોઅજિઝા) લઇને આવ્યો ત્યારે લોકોએ કહ્યું કે આ તો ખુલ્લો જાદુ છે.

61:7
وَ مَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرى عَلَى اللهِ الْكَذِبَ وَ هُوَ يُدْعى إِلَى الْإِسْلامِ وَ اللهُ لا يَهْدِي الْقَوْمَ الظَّالِمينَ

چه كسى ستمكارتر است از آن كس كه بر خدا دروغ بسته در‌حالى‌كه دعوت به اسلام مى‌شود؟! خداوند گروه ستمكاران را هدايت نمى‌كند.

And who is more unjust than he who forges a lie against Allah and he is invited to Islam, and Allah does not guide the unjust people.

અને તેના કરતા મોટો ઝાલિમ કોણ છે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે જો કે તેને ઇસ્લામ તરફ બોલાવવામાં આવતો હોય? અને અલ્લાહ ઝાલિમ કોમની હિદાયત નથી કરતો.

61:8
يُريدُونَ لِيُطْفِؤُا نُورَ اللهِ بِأَفْواهِهِمْ وَ اللهُ مُتِمُّ نُورِهِ وَ لَوْ كَرِهَ الْكافِرُونَ

آنان مى‌خواهند نور خدا را با دهان خود خاموش سازند؛ ولى خدا نور خود را كامل مى‌كند هر‌چند كافران خوش نداشته باشند.

They desire to put out the light of Allah with their mouths but Allah will perfect His light, though the unbelievers may be averse.

તેઓ ચાહે છે કે અલ્લાહના નૂર*ને પોતાના મોઢેથી બુજાવી નાખે; પરંતુ અલ્લાહ તેના નૂરને કામીલ (સંપૂર્ણ) કરનાર છે પછી ભલે આ વાત નાસ્તિકોને નાપસંદ હોય.

61:9
هُوَ الَّذي أَرْسَلَ رَسُولَهُ بِالْهُدى وَ دينِ الْحَقِّ لِيُظْهِرَهُ عَلَى الدِّينِ كُلِّهِ وَ لَوْ كَرِهَ الْمُشْرِكُونَ

او كسى است كه پيامبر خود را با هدايت و دين حق فرستاد تا او را بر همه‌ی اديان غالب سازد، هرچند مشركان ناخشنود باشند.

He it is Who sent His Apostle with the guidance and the true religion, that He may make it overcome the religions, all of them, though the polytheists may be averse.

તે અલ્લાહ એજ છે કે જેણે તેના રસૂલને હિદાયત તથા સાચા દીન સાથે મોકલ્યો જેથી તેને બીજા તમામ દીન ઉપર ગાલીબ બનાવે,** પછી ભલેને મુશરિકોને તે વાત પસંદ ન હોય.

61:10
يا أَيُّهَا الَّذينَ آمَنُوا هَلْ أَدُلُّكُمْ عَلى تِجارَةٍ تُنْجيكُمْ مِنْ عَذابٍ أَليمٍ

اى كسانى كه ايمان آورده‌ايد! آيا شما را به تجارتى راهنمايى كنم كه شما را از عذاب دردناك رهايى مى‌بخشد؟!

O you who believe! shall I lead you to a merchandise which may deliver you from a painful chastisement?

અય ઇમાન લાવનારાઓ ! શું હું તમને એવો વેપાર દેખાડું કે જે તમને દર્દનાક અઝાબથી બચાવી લે?!

← Surah 60 Surah 62 →