Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 65

سورة الطلاق

At Talaq

સૂરએ તલાક
12 verses Madani Verses 11–12 of 12
65:11
أَعَدَّ اللهُ لَهُمْ عَذاباً شَديداً فَاتَّقُوا اللهَ يا أُولِي الْأَلْبابِ الَّذينَ آمَنُوا قَدْ أَنْزَلَ اللهُ إِلَيْكُمْ ذِكْراً

خداوند عذاب سختى براى آن‌ها فراهم ساخته؛ پس اى خردمندانى كه ايمان آورده‌ايد از [مخالفت فرمان] خدا بپرهيزيد! به يقين خداوند چيزى كه مايه‌ی تذكّر است بر شما نازل كرده.

An Apostle who recites to you the clear communications of Allah so that he may bring forth those who believe and do good deeds from darkness into light; and whoever believes in Allah and does good deeds, He will cause him to enter gardens beneath which rivers now, to abide therein forever, Allah has indeed given him a goodly sustenance.

તે રસૂલ જે અલ્લાહની વાઝેહ આયતો પઢીને સંભળાવે છે, જેથી જેઓ ઇમાન લાવ્યા, તથા નેક આમાલ કર્યા, તેમને અંધકારમાંથી નૂર તરફ લાવે; અને જે કોઇ અલ્લાહ પર ઇમાન લાવશે તથા નેક અમલ કરશે તેને અલ્લાહ તે જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નહેરો વહેતી હશે, તેઓ તેમાં હંમેશા રહેશે ખરેખર અલ્લાહે તેમને આ નેક રોઝી આપી છે.

65:12
اللهُ الَّذي خَلَقَ سَبْعَ سَماواتٍ وَ مِنَ الْأَرْضِ مِثْلَهُنَّ يَتَنَزَّلُ الْأَمْرُ بَيْنَهُنَّ لِتَعْلَمُوا أَنَّ اللهَ عَلى كُلِّ شَيْ‌ءٍ قَديرٌ وَ أَنَّ اللهَ قَدْ أَحاطَ بِكُلِّ شَيْ‌ءٍ عِلْماً

خداوند همان كسى است كه هفت آسمان را آفريد، و از زمين نيز همانند آن‌ها را؛ فرمان [و تدبير] او در ميان آن‌ها پيوسته فرود مى‌آيد تا بدانيد خداوند بر هرچيز تواناست و اينكه علم خدا به همه چيز احاطه دارد.

Allah is He Who created seven heavens, and of the earth the like of them; the decree continues to descend among them, that you may know that Allah has power over all things and that Allah indeed encompasses all things in (His) knowledge.

અલ્લાહ એ જ છે જેણે સાત આસમાનો પેદા કર્યા છે અને ઝમીનોમાં પણ એવી જ ઝમીનો બનાવી છે, તેના હુકમો તેની વચ્ચે નાઝિલ થતા રહે છે જેથી તમે જાણી લો કે અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, અને તેના ઇલ્મે દરેક વસ્તુને ઘેરી રાખી છે.

← Surah 64 Surah 66 →