Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 66

سورة التحريم

At Tahrim

સૂરએ તહરીમ
12 verses Madani Verses 1–10 of 12
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
66:1
يا أَيُّهَا النَّبِيُّ لِمَ تُحَرِّمُ ما أَحَلَّ اللهُ لَكَ تَبْتَغِي مَرْضاتَ أَزْواجِكَ وَ اللهُ غَفُورٌ رَحِيمٌ

اى پيامبر! چرا چيزى را كه خدا براى تو حلال كرده به خاطر جلب رضايت همسرانت [بر خود] حرام‌مى‌كنى؟! و خداوند آمرزنده و مهربان است.

O Prophet! why do you forbid (yourself) that which Allah has made lawful for you; you seek to please your wives; and Allah is Forgiving, Merciful.

અય નબી ! શા માટે અલ્લાહે તારા માટે જે કાંઇ હલાલ કર્યુ છે તેને તારી ઔરતોની ખુશી હાંસિલ કરવા માટે હરામ કરો છો? અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

66:2
قَدْ فَرَضَ اللهُ لَكُمْ تَحِلَّةَ أَيْمانِكُمْ وَ اللهُ مَوْلاكُمْ وَ هُوَ الْعَلِيمُ الْحَكِيمُ

خداوند راه گشودن سوگندهايتان را [در اين‌گونه موارد] تعيين نموده؛ و خداوند مولاى شماست و او دانا و حكيم است.

Allah indeed has sanctioned for you the expiation of your oaths and Allah is your Protector, and He is the Knowing the Wise.

અલ્લાહે તમારી કસમોમાંથી છુટ્ટા થવાનો રસ્તો (કફફારો) નક્કી કર્યો છે અને અલ્લાહ તમારો સરપરસ્ત છે અને તે જાણનાર અને હિકમતવાળો છે.

66:3
وَ إِذْ أَسَرَّ النَّبِيُّ إِلى بَعْضِ أَزْواجِهِ حَدِيثاً فَلَمّا نَبَّأَتْ بِهِ وَ أَظْهَرَهُ اللهُ عَلَيْهِ عَرَّفَ بَعْضَهُ وَ أَعْرَضَ عَنْ بَعْضٍ فَلَمّا نَبَّأَها بِهِ قالَتْ مَنْ أَنْبَأَكَ هذا قالَ نَبَّأَنِيَ الْعَلِيمُ الْخَبِيرُ

[به خاطر بياوريد] هنگامى را كه پيامبر يكى از رازهاى خود را به بعضى از همسرانش گفت، ولى هنگامى‌كه وى آن را [نزد يكى ديگر از همسران پيامبر] افشا كرد و خداوند پيامبرش را از آن آگاه‌ ساخت، [پيامبر] قسمتى از آن را بازگو كرد و از قسمت ديگر خوددارى ‌نمود [تا او شرمنده‎ نشود]؛ ولى هنگامى‌كه پيامبر همسرش را از آن خبر داد، او گفت: «چه كسى تو را از اين راز آگاه‌ ساخت»؟! فرمود: «خداوند دانا و آگاه مرا باخبر ساخت»!

And when the prophet secretly communicated a piece of information to one of his wives-- but when she informed (others) of it, and Allah made him to know it, he made known part of it and avoided part; so when he informed her of it, she said: Who informed you of this? He said: The Knowing, the one Aware, informed me.

અને જયારે નબીએ પોતાની ઔરતોમાંથી એકને રાઝની વાત કરી અને તેણીએ તે રાઝની જાણ બીજીને કરી દીધી, અને અલ્લાહે નબીને તે વાત જણાવી દીધી, ત્યારે નબીએ અમુક વાત જાહેર કરી અને અમુકને અણદેખી કરી પછી જેવી (નબીએ) તેણીને આ વાતની જાણ કરી તેણીએ કહ્યુ તમને કોણે આ વાતની જાણ કરી? નબીએ કહ્યું કે મને ખુદાએ અલીમ અને ખબીરે જાણ કરી.

66:4
إِنْ تَتُوبا إِلَى اللهِ فَقَدْ صَغَتْ قُلُوبُكُما وَ إِنْ تَظاهَرا عَلَيْهِ فَإِنَّ اللهَ هُوَ مَوْلاهُ وَ جِبْرِيلُ وَ صالِحُ الْمُؤْمِنِينَ وَ الْمَلائِكَةُ بَعْدَ ذالِكَ ظَهِيرٌ

اگر شما [دو همسر پيامبر] از كار خود توبه كنيد [به نفع شماست، زيرا] دل‌هايتان [از حق] منحرف گشته؛ و اگر برضدّ او دست به دست هم دهيد، [كارى از پيش نخواهيد برد] زيرا خداوند ياور اوست و همچنين جبرئيل و مؤمنان صالح، و فرشتگان بعد از آنان پشتيبان اويند.

If you both turn to Allah, then indeed your hearts are already inclined (to this); and if you back up each other against him, then surely Allah it is Who is his Guardian, and Jibreel and -the believers that do good, and the angels after that are the aiders.

જો તમે બંને અલ્લાહ પાસે તૌબા કરો (તો તમારા માટે સારૂ છે) કારણ કે તમો બંનેના દિલમાં અવળાઇ પૈદા થઇ ગઇ છે, અને જો તમે બંને તેની ખિલાફ એકબીજાના મદદગાર બનશો તો અલ્લાહ તેનો સરપરસ્ત છે તથા જિબ્રઇલ તથા નેક મોઅમીન* અને બધા ફરિશ્તાઓ તેના મદદગાર છે.

66:5
عَسى رَبُّهُ إِنْ طَلَّقَكُنَّ أَنْ يُبْدِلَهُ أَزْواجاً خَيْراً مِنْكُنَّ مُسْلِماتٍ مُؤْمِناتٍ قانِتاتٍ تائِباتٍ عابِداتٍ سائِحاتٍ ثَيِّباتٍ وَ أَبْكاراً

[اى همسران پيامبر] اگر او شما را طلاق دهد، اميد است پروردگارش به جاى شما همسرانى بهتر براى او قرار دهد، همسرانى مسلمان، مؤمن، متواضع، توبه‌كننده، عبادت كار، هجرت‌كننده، زنانى غيرباكره و باكره.

Maybe, his Lord, if he divorce you, will give him in your place wives better than you, submissive, faithful, obedient, penitent, adorers, fasters, widows and virgins.

તે અગર તમને તલાક પણ આપી દે તો ઊમ્મીદ છે કે તેનો પરવરદિગાર તમારા બદલામાં તેને તમારા કરતા સારી ઔરતો આપશે કે જે ઇતાઅતગુઝાર, મોઅમેના, તાબેદાર, તૌબા કરનારી, ઇબાદત કરનારી, રોઝા રાખવાવાળી અને કુંવારીઓ તેમજ અમુકની અગાઊ શાદી થયેલ હશે.

66:6
يا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنْفُسَكُمْ وَ أَهْلِيكُمْ ناراً وَقُودُهَا النّاسُ وَ الْحِجارَةُ عَلَيْها مَلائِكَةٌ غِلاظٌ شِدادٌ لايَعْصُونَ اللهَ ما أَمَرَهُمْ وَ يَفْعَلُونَ ما يُؤْمَرُونَ

اى كسانى‌كه ايمان آورده‌ايد! خود و خانواده‌ی خويش را از آتشى‌كه هيزم آن انسان‌ها و سنگ‌هاست نگه‌ داريد؛ آتشى كه فرشتگانى بر آن گمارده‌ شده كه خشن و سختگيرند و هرگز فرمان خدا را مخالفت نمى‌كنند و آنچه را فرمان داده شده‌اند [به‌طور كامل] اجرا مى‌نمايند.

O you who believe! save yourselves and your families from a fire whose fuel is men and stones; over it are angels stern and strong, they do not disobey Allah in what He commands them, and do as they are commanded.

અય ઇમાન લાવનારાઓ ! તમારા નફસને અને તમારા ખાનદાનને તે આગથી બચાવો કે જેનું બળતણ ઇન્સાન તથા પત્થર છે, તે આગ ઉપર શદીદ અને સખ્ત ફરિશ્તાઓ નિયુક્ત કરેલા છે અને તેઓ અલ્લાહના હુકમની નાફરમાની નથી કરતા, અને જે હુકમ આપવામાં આવે છે તેના ઉપર અમલ કરે છે.

66:7
يا أَيُّهَا الَّذِينَ كَفَرُوا لاتَعْتَذِرُوا الْيَوْمَ إِنَّما تُجْزَوْنَ ما كُنْتُمْ تَعْمَلُونَ

اى كسانى ‌كه كافر شده‌ايد! امروز (روز رستاخيز) عذرخواهى نكنيد، چرا كه تنها به اعمالتان جزا داده مى‌شويد.

O you who disbelieve! do not urge excuses today; you shall be rewarded only according to what you did.

અય નાસ્તિકો આજે તમે કોઇ બહાના ન કાઢો કારણ કે જે કાર્યો તમે કરતા હતા તેનો બદલો આજે તમને આપવામાં આવશે.

66:8
يا أَيُّهَا الَّذِينَ آمَنُوا تُوبُوا إِلَى اللهِ تَوْبَةً نَصُوحاً عَسى رَبُّكُمْ أَنْ يُكَفِّرَ عَنْكُمْ سَيِّئاتِكُمْ وَ يُدْخِلَكُمْ جَنّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهارُ يَوْمَ لايُخْزِي اللهُ النَّبِيَّ وَ الَّذِينَ آمَنُوا مَعَهُ نُورُهُمْ يَسْعى بَيْنَ أَيْدِيهِمْ وَ بِأَيْمانِهِمْ يَقُولُونَ رَبَّنا أَتْمِمْ لَنا نُورَنا وَ اغْفِرْ لَنا إِنَّكَ عَلى كُلِّ شَيْءٍ قَدِيرٌ

اى كسانى‌كه ايمان آورده‌ايد! به‌سوى خدا توبه كنيد، توبه‌اى خالص؛ اميد است [با اين كار] پروردگارتان گناهانتان را ببخشد و شما را در باغ‌هايى بهشتى كه نهرها از پاى درختانش جارى است وارد كند، در آن روزى كه خداوند پيامبر و كسانى را كه با او ايمان آوردند خوار نمى‌كند؛ اين درحالى است كه نورشان پيشاپيش آنان و از سوى راستشان در حركت ‌است، و مى‌گويند: «پروردگارا! نورِ ما را كامل ‌كن و ما را ببخش كه تو بر هرچيز توانايى».

O you who believe! turn to Allah a sincere turning; maybe your Lord will remove from you your evil and cause you to enter gardens beneath which rivers flow, on the day on which Allah will not abase the Prophet and those who believe with him; their light shall run on before them and on their right hands; they shall say: Our Lord! make perfect for us our light, and grant us protection, surely Thou hast power over all things.

અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહની હજૂરમાં ખૂલૂસે દિલથી તૌબા કરો; ઊમ્મીદ છે કે તમારો પરવરદિગાર તમારી બૂરાઇઓને દૂર કરી દે, અને તમને એવી જન્નતોમાં દાખલ કરે કે જેની નીચે નદીઓ વહે છે; તે દિવસે અલ્લાહ નબીને તથા તે લોકોને કે જેઓ તેની સાથે ઇમાન લાવનારને* રૂસ્વા થવા નહી દે, તેમનું નૂર તેમની આગળ અને જમણી બાજુએ ચાલતું હશે અને તેઓ કહેતા હશે, કે અય પરવરદિગાર ! તું અમારા નૂરને અમારા માટે કામીલ કરી દે, અને અમારા ગુનાહ માફ કરી દે; બેશક તું દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

66:9
يا أَيُّهَا النَّبِيُّ جاهِدِ الْكُفّارَ وَ الْمُنافِقِينَ وَ اغْلُظْ عَلَيْهِمْ وَ مَأْواهُمْ جَهَنَّمُ وَ بِئْسَ الْمَصِيرُ

اى پيامبر! با كافران و منافقان پيكار كن و بر آنان سخت بگير! جايگاهشان جهنّم است، و بد فرجامى است!

O Prophet! strive hard against the unbelievers and the hypocrites, and be hard against them; and their abode is hell; and evil is the resort.

અય નબી ! તું નાસ્તિકો અને મુનાફીકો સાથે જેહાદ કર અને તેમના પર સખ્તાઇ કર, અને તેમનું ઠેકાણું જહન્નમ છે, અને તે કેવો ખરાબ અંજામ છે!

66:10
ضَرَبَ اللهُ مَثَلاً لِلَّذِينَ كَفَرُوا امْرَأَتَ نُوحٍ وَ امْرَأَتَ لُوطٍ كانَتا تَحْتَ عَبْدَيْنِ مِنْ عِبادِنا صالِحَيْنِ فَخانَتاهُما فَلَمْ يُغْنِيا عَنْهُما مِنَ اللهِ شَيْئاً وَ قِيلَ ادْخُلَا النّارَ مَعَ الدّاخِلِينَ

خداوند براى كسانى‌كه كافر شده‌اند، به همسرنوح و همسرلوط مثل زده‌است، آن دو تحت سرپرستى دو بنده‌ي صالح از بندگان ما بودند، ولى به آن دو خيانت كردند و ارتباط با اين دو [پيامبر] سودى به حالشان نداشت، و به آن‌ها گفته ‌شد:«همراه كسانى ‌كه وارد آتش مى‌شوند، وارد‌ شويد»!

Allah sets forth an example to those who disbelieve the wife of Nuh and the wife of Lut: they were both under two of Our righteous servants, but they acted treacherously towards them so they availed them naught against Allah, and it was said: Enter both the fire with those who enter.

નાસ્તિકો માટે અલ્લાહ નૂહ અને લૂતની ઔરતોની મિસાલો બયાન કરી છે; તે બંને અમારા નેક બંદાઓની ઔરતો હતી પરંતુ તેણીઓએ ખયાનત કરી, જેથી તે બંનેને (નબીની ઔરત હોવાનો) અલ્લાહ તરફથી કંઇ ફાયદો ન થયો, અને તેમને કહેવામાં આવ્યું કે તમે પણ બધા જહન્નમમાં દાખલ થનારાઓની સાથે દાખલ થઇ જાઓ.

← Surah 65 Surah 67 →