وَ مَنْ قَرَأَ سُورَهًَْ یا أَیُّهَا النَّبِیُّ لِمَ تُحَرِّمُ ما أَحَلَّ اللهُ لَکَ أَعْطَاهُ اللَّهُ تَوْبَهًًْ نَصُوحاً.
پیامبر (صلی الله علیه و آله)- هرکس سورهی یا أَیُّهَا النَّبِیُّ لِمَ تُحَرِّمُ ما أَحَلَّ اللهُ لَکَ را بخواند، خداوند به وی توبهای خالصانه عطا خواهدکرد.
The Messenger of Allah (peace be upon him and his family): Whoever recites Surah یا أَیُّهَا النَّبِیُّ لِمَ تُحَرِّمُ ما أَحَلَّ اللهُ لَکَ [O Prophet! Why do you forbid what Allah has made lawful for you], Allah will grant him a sincere repentance.
પયગંબર (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ): જે વ્યક્તિ સૂરએ یا أَیُّهَا النَّبِیُّ لِمَ تُحَرِّمُ ما أَحَلَّ اللهُ لَکَ [હે નબી! અલ્લાહે જે વસ્તુ તમારા માટે હલાલ કરી છે તેને તમે કેમ હરામ કરો છો] પઢશે, અલ્લાહ તેને ખાલિસ તૌબા અતા કરશે.