سورة المعارج
Al Ma'arij
كه جاي آنان را به كساني بدهيم كه از آنها بهترند؛ و ما هرگز مغلوب نخواهيم شد.
To bring instead (others) better than them, and We shall not be overcome.
કે તેમના બદલામાં તેમના કરતા સારા લોકોને લઇ આવીએ, અને અમે (તેમ કરવાથી) અશકત નથી.
آنان را به حال خود واگذار تا در باطل فرو روند و بازي كنند تا روز موعود خود را ملاقات نمايند.
Therefore leave them alone to go on with the false discourses and to sport until they come face to face with that day of theirs with which they are threatened;
માટે તેઓને છોડી દે, જેથી તેઓ નકામી બાબતોમાં પડયા રહે, અને રમતા કૂદતા રહે, અહીં સુધી કે તે દિવસનો સામનો કરે કે જેનો તેમને વાયદો કરવામાં આવ્યો છે:
همان روز كه از قبرها بهسرعت خارج مي شوند، گويي بهسوي بتها ميدوند.
The day on which they shall come forth from their graves in haste, as if they were hastening on to a goal,
જે દિવસે તેઓ કબ્રોમાંથી ઝડપથી નીકળશે, જાણે કે કોઇ ઝંડા (ઘ્વજ) તરફ દોડયા જતા હોય!
درحاليكه چشمهايشان [از شرم و وحشت] به زير افتاده، و [پردهاي از] ذلّت و خواري آنها را پوشانده است. اين همان روزي است كه به آنها وعده داده ميشدند.
Their eyes cast down; disgrace shall overtake them; that is the day which they were threatened with.
તેમની આંખો નમેલી હશે અને ઝિલ્લત તેમના ઉપર છવાયેલી હશે; અને આ એ જ દિવસ હશે કે જેનો તેમનાથી વાયદો કરવામાં આવ્યો છે.