Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 82

سورة الإنفطار

Al Infitar

સૂરએ ઈન્ફિતાર
19 verses Makki Verses 11–19 of 19
82:11
كِراماً كاتِبينَ

والا مقام و نويسنده [اعمال نيك و بد شما].

Honorable recorders,

કે જેઓ બાઇઝઝત લખનારાઓ છે :

82:12
يَعْلَمُونَ ما تَفْعَلُونَ

كه مي‌دانند شما چه مي‌كنيد.

They know what you do.

જે કાંઇ તમે કરો છો તે તેઓ જાણે છે.

82:13
إِنَّ الْأَبْرارَ لَفي نَعيمٍ

به يقين [در آن روز] نيكان در بهشت پر نعمتند.

Most surely the righteous are in bliss,

બેશક નેક લોકો (જન્નતી) નેઅમતોમાં હશે:

82:14
وَ إِنَّ الْفُجَّارَ لَفي جَحيمٍ

و بدكاران در دوزخند.

And most surely the wicked are in burning fire,

અને બેશક બદકાર લોકો ભડકતી આગમાં હશે:

82:15
يَصْلَوْنَها يَوْمَ الدِّينِ

روز جزا وارد آن مي‌شوند و مي‌سوزند.

They shall enter it on the day of Judgement.

બદલાના દિવસે તેઓ તેમાં જ દાખલ કરવામાં આવશે:

82:16
وَ ما هُمْ عَنْها بِغائِبينَ

و آنان هرگز از آن غايب [و دور] نيستند!

And they shall by no means be absent from it.

અને તેઓ તેનાથી છુપાયેલા નથી.

82:17
وَ ما أَدْراكَ ما يَوْمُ الدِّينِ

تو چه مي‌داني روزجزا چيست؟!

And what will make you realize what the day of Judgement is?

અને તું શું જાણે કે બદલાનો દિવસ શું છે?

82:18
ثُمَّ ما أَدْراكَ ما يَوْمُ الدِّينِ

باز چه مي‌داني روز جزا چيست؟!

Again, what will make you realize what the day of Judgement is?

પછી તુ શું જાણે કે બદલાનો દિવસ શું છે ?

82:19
يَوْمَ لا تَمْلِكُ نَفْسٌ لِنَفْسٍ شَيْئاً وَ الْأَمْرُ يَوْمَئِذٍ لِلهِ ِ

روزي است كه هيچ‌كس قادر بر انجام كاري به سود ديگري نيست، و همه‌ی امور در آن روز از آنِ خداست!

The day on which no soul shall control anything for (another) soul; and the command on that day shall be entirely Allah's.

તે દિવસે કોઇપણને બીજા કોઇની કંઇપણ બાબતની સત્તા નહિ હોય, અને તે દિવસે હુકમ ફકત અલ્લાહના જ હશે.

← Surah 81 Surah 83 →