سورة التكوير
At Takwir
در آن هنگام كه خورشيد درهم پيچيده شود.
When the sun is covered,
જ્યારે સૂરજને લપેટી લેવામાં આવશે:
و ستارگان بيفروغ شوند.
And when the stars darken,
અને જ્યારે સિતારાઓ ઝાંખા પડી જશે:
و كوهها به حركت درآيند.
And when the mountains are made to pass away,
અને જ્યારે પહાડ ચાલવા લાગશે:
و با ارزشترين اموال به دست فراموشي سپرده شود.
And when the camels are left untended,
અને જ્યારે હામેલા ઊંટણીઓ પડતી મૂકી દેવામાં આવશે:
و در آن هنگام كه وحوش جمع شوند.
And when the wild animals are made to go forth,
અને જ્યારે જાનવરોને મહેશૂર કરવામાં આવશે:
و درياها برافروخته شوند.
And when the seas are set on fire,
અને જ્યારે દરિયો ઊછળશે:
و هركس با همسان خود قرين گردد.
And when souls are united,
અને જ્યારે રૂહોને તેના જોડીદાર સાથે જોડી દેવામાં આવશે:
و آن هنگام كه از دختران زنده به گور شده سؤال شود
And when the female infant buried alive is asked
અને જ્યારે જીવતી દાટેલી દુખ્તરો બાબતે સવાલ કરવામાં આવશે:
به كدامين گناه كشته شدند؟!
For what sin she was killed,
કે તેણીઓને કયા ગુનાહના કારણે મારી નાખવામાં આવી હતી?!
و آن هنگام كه نامه هاي اعمال گشوده شود
And when the books are spread,
અને જ્યારે નામએ આમાલ ખોલવામાં આવશે: