Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 84

سورة الإنشقاق

Al Inshiqaq

સૂરએ ઈન્શિકાક
25 verses Makki Verses 21–25 of 25
84:21
وَ إِذا قُرِئَ عَلَيْهِمُ الْقُرْآنُ لا يَسْجُدُونَ

و هنگامي‌كه قرآن بر آن‌ها ‌‌خوانده مي‌شود سجده نمي‌كنند؟!

And when the Quran is recited to them they do not make obeisance?

અને જ્યારે તેમની સામે કુરઆન પઢવામાં આવે છે ત્યારે સજદો કરતા નથી?

84:22
بَلِ الَّذينَ كَفَرُوا يُكَذِّبُونَ

بلكه كافران پيوسته [آيات الهي را] انكار مي‌كنند.

Nay! those who disbelieve give the lie to the truth.

બલ્કે નાસ્તિકો (તેની આયતોને) જૂઠલાવે છે.

84:23
وَ اللهُ أَعْلَمُ بِما يُوعُونَ

و خداوند آنچه را [در دل] پنهان مي‌دارند به خوبي مي‌داند.

And Allah knows best what they hide,

અને તેઓ જે કાંઇ (દિલમાં) સંતાડે છે તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે.

84:24
فَبَشِّرْهُمْ بِعَذابٍ أَليمٍ

پس آن‌ها ‌‌را به عذابي دردناك بشارت ده!

So announce to them a painful punishment~

માટે તું તેમને દર્દનાક અઝાબની ખુશખબર આપી દે!

84:25
إِلاَّ الَّذينَ آمَنُوا وَ عَمِلُوا الصَّالِحاتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ

مگر كساني كه ايمان آورده و اعمال صالح انجام داده‌اند، كه براي آنان پاداشي است دائمي!

Except those who believe and do good; for them is a reward that shall never be cut off.

સિવાય તેઓ કે જેઓ ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા કે તેમના માટે અખૂટ બદલો (સવાબ) છે.

← Surah 83 Surah 85 →