عَنْ أَبِیجَعْفَرٍ (علیه السلام) فِی قَوْلِهِ تَعَالَی ... أَ لَمْ نَجْعَلْ لَهُ عَیْنَیْنِ رَسُولَ اللَّهِ (صلی الله علیه و آله).
امام باقر (علیه السلام)- أَ لَمْ نَجْعَلْ لَهُ عَیْنَیْنِ یعنی رسول خدا (صلی الله علیه و آله).
Imam Baqir (peace be upon him): أَ لَمْ نَجْعَلْ لَهُ عَیْنَیْنِ [Have We not given him two eyes] means the Messenger of Allah (peace be upon him and his family).
ઇમામ બાકિર (અલયહિસ્સલામ): أَ لَمْ نَجْعَلْ لَهُ عَیْنَیْنِ [શું અમે તેને બે આંખો નથી આપી?] એટલે કે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ).