Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 90

سورة البلد

Al Balad

સૂરએ બલદ
20 verses Makki Verses 1–10 of 20
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
90:1
لا أُقْسِمُ بِهذَا الْبَلَد

قسم به اين شهر مقدّس [مكّه‌]،

Nay! I swear by this city.

હું તે શહેરની કસમ ખાઉં છું :

90:2
وَ أَنْتَ حِلٌّ بِهذَا الْبَلَدِ

شهري كه تو در آن ساكني،

And you shall be made free from obligation in this city--

અને તું આ શહેરમાં જ વસેલો છે:

90:3
وَ والِدٍ وَ ما وَلَدَ

و قسم به پدر و فرزندش [ابراهيم خليل و فرزندش اسماعيل ذبيح‌]،

And the begetter and whom he begot.

અને વાલિદ અને તેની ઔલાદની કસમ:

90:4
لَقَدْ خَلَقْنَا الْإِنْسانَ في كَبَدٍ

كه ما انسان را در رنج آفريديم (و زندگي او پر از رنج‌هاست)!

Certainly We have created man to be in distress.

ખરેખર અમોએ ઇન્સાનને સખ્તીમાં પેદા કર્યો છે?

90:5
أَ يَحْسَبُ أَنْ لَنْ يَقْدِرَ عَلَيْهِ أَحَدٌ

آيا او گمان مي‌كند كه هيچ كس نمي‌تواند بر او دست يابد؟!

Does he think that no one has power over him?

શું તે એમ ધારે છે કે તેના પર કોઇની સત્તા નથી?

90:6
يَقُولُ أَهْلَكْتُ مالاً لُبَداً

مي‌گويد: «مال زيادي را (در كارهاي خير) نابود كرده‌ام»!

He shall say: I have wasted much wealth.

તે કહે છે કે મેં બેહિસાબ માલ ખર્ચ કર્યો છે.

90:7
أَ يَحْسَبُ أَنْ لَمْ يَرَهُ أَحَدٌ

آيا (انسان) گمان مي‌كند هيچ‌كس او را نديده (كه عمل خيري انجام نداده) است؟!

Does he think that no one sees him?

શું તે એમ ધારે છે કે તેને કોઇએ જોયો નથી?

90:8
أَ لَمْ نَجْعَلْ لَهُ عَيْنَيْن

آيا براي او دو چشم قرار نداديم؟

Have We not given him two eyes,

શું અમોએ તેના માટે બે આંખો નથી બનાવી:

90:9
وَ لِساناً وَ شَفَتَيْنِ

و يك زبان و دو لب؟!

And a tongue and two lips,

અને જીભ તથા બે હોઠ પણ :

90:10
وَ هَدَيْناهُ النَّجْدَيْنِ

و او را به راه خير و شرّ هدايت كرديم!

And pointed out to him the two conspicuous ways?

અને અમોએ તેને (નેકી અને બૂરાઇના) બંને રસ્તાની હિદાયત આપી છે.

← Surah 89 Surah 91 →