Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 96

سورة العلق

Al Alaq

સૂરએ અલક
19 verses Makki Verses 11–19 of 19
96:11
أَ رَأَيْتَ إِنْ كانَ عَلَى الْهُدى

به من خبر ده اگر اين بنده بر طريق هدايت باشد.

Have you considered if he were on the right way,

તારો મત શુ છે જો તે બંદો હિદાયત પર હોય:

96:12
أَوْ أَمَرَ بِالتَّقْوى

يا مردم را به تقوا فرمان دهد [آيا نهى كردن او سزاوار است]؟!

Or enjoined guarding (against evil)?

અથવા પરહેઝગારીનો હુકમ કરતો હોય (તો અટકાવવું કેવું છે) ?

96:13
أَ رَأَيْتَ إِنْ كَذَّبَ وَ تَوَلّى

به من خبر ده اگر [اين طغيانگر] حق را انكار كند و از آن روى گردان شود [آيا مستحق مجازات الهى نيست]؟!

Have you considered if he gives the lie to the truth and turns (his) back?

તારો મત શુ છે જો તે (નાસ્તિક) જૂઠલાવે અને મોઢુ ફેરવે (શુ તેઓ સજાના હકદાર નથી)?

96:14
أَ لَمْ يَعْلَمْ بِأَنَّ اللهَ يَرى

آيا او ندانست كه خداوند [همه اعمالش را] مى بيند؟!

Does he not know that Allah does see?

શું તું નથી જાણતો કે અલ્લાહ જૂએ છે?

96:15
كَلّا لَئِنْ لَمْ يَنْتَهِ لَنَسْفَعاً بِالنّاصِيَةِ

چنان نيست [كه او مى‌پندارد]، اگر دست از كار خود برندارد، ناصيه‌اش (موى پيش سرش) را گرفته، [و به سوى عذاب] مى‌كشانيم.

Nay! if he desist not, We would certainly smite his forehead,

એવુ નથી (જેવુ તેઓ ધારે છે) જો તે (રોકવાથી) અટકશે નહિ તો અમે તેને પેશાનીના વાળ પકડીને ધસડીશું:

96:16
ناصِيَةٍ كاذِبَةٍ خاطِئَةٍ

همان ناصيه دروغگوى خطاكار را!

A lying, sinful forehead.

જૂઠા અને ખતાકારોની પેશાનીના વાળ.

96:17
فَلْيَدْعُ نادِيَهُ

سپس يارانش را صدا زند [تا ياريش كنند].

Then let him summon his council,

પછી જો તે પોતાના સાથીઓને બોલાવે:

96:18
سَنَدۡعُ الزَّبَانِیَۃَ

We too would summon the braves of the army.

તો અમે પણ જલ્લાદ ફરિશ્તાઓને બોલાવીશું:

96:19
كَلّا لا تُطِعْهُ وَ اسْجُدْ وَ اقْتَرِبْ

چنين نيست [كه او مى‌پندارد] او را اطاعت مكن، و سجده نما و به قرب [خداوند] درآى!

Nay! obey him not, and make obeisance and draw nigh (to Allah).

એવુ નથી (જેવુ તે ધારે છે) તેનું કહેવું ન માનતા અને સજદો કરી અલ્લાહની કુરબત (નઝદીકી) હાંસિલ કર.

← Surah 95 Surah 97 →