Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 96

سورة العلق

Al Alaq

સૂરએ અલક
19 verses Makki Verses 1–10 of 19
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
96:1
اِقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذي خَلَقَ

بخوان به نام پروردگارت كه [جهان را] آفريد.

Read in the name of your Lord Who created.

પઢ તારા પરવરદિગારના નામથી કે જેણે પેદા કર્યો.*

96:2
خَلَقَ الْإِنْسانَ مِنْ عَلَقٍ

و انسان را از خون بسته‌اى خلق كرد.

He created man from a clot.

તેણે ઈન્સાનને જામી ગયેલા લોહીમાંથી પેદા કર્યો.

96:3
اِقْرَأْ وَ رَبُّكَ الْأَكْرَمُ

بخوان كه پروردگارت [از همه] والاتر است.

Read and your Lord is Most Honorable,

પઢ અને તારો પરવરદિગાર સૌથી કરીમ છે :

96:4
أَلَّذي عَلَّمَ بِالْقَلَمِ

همان كسى كه بوسيله قلم تعليم نمود.

Who taught (to write) with the pen

જેણે કલમ વડે તાલીમ આપી :

96:5
عَلَّمَ الْإِنْسانَ ما لَمْ يَعْلَمْ

و به انسان آنچه را نمى دانست آموخت.

Taught man what he knew not.

અને તેણે ઇન્સાનને જે કાંઇ જાણતો ન હતો તેની તાલીમ આપી.

96:6
كَلّا إِنَّ الْإِنْسانَ لَيَطْغى

چنين نيست [كه شما مى‌پنداريد] به يقين انسان طغيان مى‌كند.

Nay! man is most surely inordinate,

એવુ નથી (જેવુ તમે ધારો છો, સ્વભાવિક રીતે) ઇન્સાન સરકશ છે:

96:7
أَنْ رَآهُ اسْتَغْنى

از اينكه خود را بى نياز ببيند.

Because he sees himself free from want.

કે તે પોતાને બેનિયાઝ (આત્મનિર્ભર) સમજે છે.

96:8
إِنَّ إِلى رَبِّكَ الرُّجْعى

و به يقين بازگشت [همه] به‌سوى پروردگار توست.

Surely to your Lord is the return.

બેશક તારા પરવરદિગાર તરફ પાછા ફરવાનું છે.

96:9
أَ رَأَيْتَ الَّذي يَنْهى

به من خبر ده كسى كه نهى مى‌كند.

Have you seen him who forbids

શું તે તેને જોયો છે કે જે મનાઇ કરે:

96:10
عَبْداً إِذا صَلّى

بنده‌اى را هنگامى كه نماز مى‌خواند [آيا مستحق عذاب الهى نيست].

A servant when he prays?

બંદે ખુદાને કે જયારે તે નમાઝ પઢે?

← Surah 95 Surah 97 →