سورة القارعة
Al Qari'a
آن حادثه كوبنده
The terrible calamity!
છિન્નભિન્ન કરી નાખનાર (દિવસ) :
و چه حادثه كوبنده اي!
What is the terrible calamity!
અને કેવો છિન્નભિન્ન કરી નાખનાર (દિવસ)?
و تو چه ميداني كه حادثه كوبنده چيست؟! [آن حادثه همان روز قيامت است!]
And what will make you comprehend what the terrible calamity is?
અને તને શું ખબર કે તે કેવી છિન્નભિન્ન છે ?
روزي كه مردم مانند پروانه هاي پراكنده خواهند بود.
The day on which men shall be as scattered moths,
તે દિવસે લોકો એવા થઇ જશે જેવા કે વિખરાઇ ગયેલા પતંગીયા:
و كوهها مانند پشم رنگين حلاّجي شده [متلاشي] ميگردد!
And the mountains shall be as loosened wool.
અને ડુંગરાઓ એવા થઇ જશે જાણે કે પીંજાયેલુ રંગેબેરંગી ઊન.
امّا كسي كه [در آن روز] ترازوهاي [اعمال] او سنگين است
Then as for him whose measure of good deeds is heavy,
તે દિવસે જેના સારા કાર્યનું પલડુ ભારે હશે:
در يك زندگي كاملاً رضايت بخش خواهد بود.
He shall live a pleasant life.
તે મનગમતા એશો આરામમાં હશે.
و امّا كسي كه ترازوهاي [اعمال] او سبك است.
And as for him whose measure of good deeds is light,
અને જેનું પલડુ હલકું હશે:
پناهگاهش «هاويه» (دوزخ ) است.
His abode shall be the abyss.
તેનું ઠેકાણું હાવિયાહ છે.
و تو چه ميداني «هاويه» چيست؟!
And what will make you know what it is?
અને તને શું ખબર કે હાવિયાહ કેવી મુસીબત છે?