سورة التكاثر
At Takathur
افزون طلبي [و تفاخر] شما را به خود مشغول داشته است.
Abundance diverts you,
માલ અને ઔલાદના વધારાની હરિફાઇએ તમને મશગૂલ દીધા છે.
تا آن جا كه به ديدار قبرها رفتيد [و به فزوني قبور مردگانتان افتخار كرديد].
Until you come to the graves.
એટલે સુધી કે તમે કબરોની મુલાકાત કરી.
چنين نيست [كه ميپنداريد] بزودي خواهيد دانست!
Nay! you shall soon know,
એવુ નથી (જેવુ તમે ધારો છો)! તમે જલ્દી જાણી લેશો:
باز چنان نيست [كه شما ميپنداريد]; بزودي خواهيد دانست!
Nay! Nay! you shall soon know.
એવુ નથી (જેવુ તમે ધારો છો) પછી તમે સરખી રીતે જાણી લેશો.
هرگز چنان نيست [كه شما خيال ميكنيد]؛ اگر شما علم اليقين [به آخرت] داشتيد [افزون طلبي شما را از خدا غافل نميكرد]!
Nay! if you had known with a certain knowledge,
અગર તમને યકીની ઇલ્મ હાંસિલ થઇ જાય.
به يقين شما جهنّم را خواهيد ديد.
You should most certainly have seen the hell;
તો ખરેખર તમે જહન્નમને જરૂર નિહાળશો:
سپس [با ورود در آن] آن را به عين اليقين مشاهده خواهيد كرد.
Then you shall most certainly see it with the eye of certainty;
પછી તમે તેને યકીનની આંખે જરૂર નિહાળશો:
سپس در آن روز [همه شما] از نعمتها [ي الهي] بازپرسي خواهيد شد.
Then on that day you shall most certainly be questioned about the boons.
પછી તે દિવસે તમારાથી નેઅમતોની બાબતે જરૂર સવાલ કરવામાં આવશે.