Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 101

سورة القارعة

Al Qari'a

સૂરએ કારેઆહ
11 verses Makki Verses 1–10 of 11
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
101:1
الْقارِعَةُ

آن حادثه كوبنده

The terrible calamity!

છિન્નભિન્ન કરી નાખનાર (દિવસ) :

101:2
مَا الْقارِعَةُ

و چه حادثه كوبنده اي!

What is the terrible calamity!

અને કેવો છિન્નભિન્ન કરી નાખનાર (દિવસ)?

101:3
وَ ما أَدْراكَ مَا الْقارِعَةُ

و تو چه مي‌داني كه حادثه كوبنده چيست؟! [آن حادثه همان روز قيامت است!]

And what will make you comprehend what the terrible calamity is?

અને તને શું ખબર કે તે કેવી છિન્નભિન્ન છે ?

101:4
يَوْمَ يَكُونُ النَّاسُ كَالْفَراشِ الْمَبْثُوثِ

روزي كه مردم مانند پروانه هاي پراكنده خواهند بود.

The day on which men shall be as scattered moths,

તે દિવસે લોકો એવા થઇ જશે જેવા કે વિખરાઇ ગયેલા પતંગીયા:

101:5
وَ تَكُونُ الْجِبالُ كَالْعِهْنِ الْمَنْفُوشِ

و كوه‌ها مانند پشم رنگين حلاّجي شده [متلاشي] مي‌گردد!

And the mountains shall be as loosened wool.

અને ડુંગરાઓ એવા થઇ જશે જાણે કે પીંજાયેલુ રંગેબેરંગી ઊન.

101:6
فَأَمَّا مَنْ ثَقُلَتْ مَوازينُهُ

امّا كسي كه [در آن روز] ترازوهاي [اعمال] او سنگين است

Then as for him whose measure of good deeds is heavy,

તે દિવસે જેના સારા કાર્યનું પલડુ ભારે હશે:

101:7
فَهُوَ في عيشَةٍ راضِيَةٍ

در يك زندگي كاملاً رضايت بخش خواهد بود.

He shall live a pleasant life.

તે મનગમતા એશો આરામમાં હશે.

101:8
وَ أَمَّا مَنْ خَفَّتْ مَوازينُهُ

و امّا كسي كه ترازوهاي [اعمال] او سبك است.

And as for him whose measure of good deeds is light,

અને જેનું પલડુ હલકું હશે:

101:9
فَأُمُّهُ هاوِيَةٌ

پناهگاهش «هاويه» (دوزخ ) است.

His abode shall be the abyss.

તેનું ઠેકાણું હાવિયાહ છે.

101:10
وَ ما أَدْراكَ ما هِيَهْ

و تو چه مي‌داني «هاويه» چيست؟!

And what will make you know what it is?

અને તને શું ખબર કે હાવિયાહ કેવી મુસીબત છે?

← Surah 100 Surah 102 →