سورة الماعون
Al Ma'un
آيا كسي كه روز جزا را پيوسته انكار ميكند ديدي؟
Have you considered him who calls the Judgement a lie?
શું તેં એવા શખ્સને જોયો કે જે બદલાના દિવસને જૂઠલાવે છે?
او همان كسي است كه يتيم را با خشونت ميراند.
That is the one who treats the orphan with harshness,
તે એ જ છે કે જે યતીમને હાંકી કાઢે છે :
و [ديگران را] به اطعام مسكين تشويق نميكند!
And does not urge (others) to feed the poor.
અને મિસ્કીનોને ખાવાનું ખવડાવવા માટે કોઇને પ્રોત્સાહિત નથી કરતો.
پس واي بر نمازگزاراني كه ...
So woe to the praying ones,
અફસોસ છે તે નમાઝ પઢનારાઓ માટે:
در نماز خود سهلانگاري ميكنند.
Who are unmindful of their prayers,
કે જેઓ પોતાની નમાઝથી બેદરકાર રહે છે:
همان كساني كه ريا مي كنند
Who do (good) to be seen,
કે જેઓ દેખાડવા માટે અમલ કરે છે :
و ديگران را از وسايل ضروري زندگي منع مينمايند!
And withhold the necessaries of life.
જીવનજરૂરી ચીઝવસ્તુ (બીજાને ઊછીની આપવા)ની ના પાડે છે.