Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 107

سورة الماعون

Al Ma'un

સૂરએ માઉન
7 verses Makki Verses 1–7 of 7
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
107:1
أَ رَأَيْتَ الَّذي يُكَذِّبُ بِالدِّينِ

آيا كسي كه روز جزا را پيوسته انكار مي‌كند ديدي؟

Have you considered him who calls the Judgement a lie?

શું તેં એવા શખ્સને જોયો કે જે બદલાના દિવસને જૂઠલાવે છે?

107:2
فَذلِكَ الَّذي يَدُعُّ الْيَتيمَ

او همان كسي است كه يتيم را با خشونت مي‌راند.

That is the one who treats the orphan with harshness,

તે એ જ છે કે જે યતીમને હાંકી કાઢે છે :

107:3
وَ لا يَحُضُّ عَلى طَعامِ الْمِسْكينِ

و [ديگران را] به اطعام مسكين تشويق نمي‌كند!

And does not urge (others) to feed the poor.

અને મિસ્કીનોને ખાવાનું ખવડાવવા માટે કોઇને પ્રોત્સાહિત નથી કરતો.

107:4
فَوَيْلٌ لِلْمُصَلِّينَ

پس واي بر نمازگزاراني كه ...

So woe to the praying ones,

અફસોસ છે તે નમાઝ પઢનારાઓ માટે:

107:5
الَّذينَ هُمْ عَنْ صَلاتِهِمْ ساهُونَ

در نماز خود سهل‌انگاري مي‌كنند.

Who are unmindful of their prayers,

કે જેઓ પોતાની નમાઝથી બેદરકાર રહે છે:

107:6
الَّذينَ هُمْ يُراؤُنَ

همان كساني كه ريا مي كنند

Who do (good) to be seen,

કે જેઓ દેખાડવા માટે અમલ કરે છે :

107:7
وَ يَمْنَعُونَ الْماعُونَ

و ديگران را از وسايل ضروري زندگي منع مي‌نمايند!

And withhold the necessaries of life.

જીવનજરૂરી ચીઝવસ્તુ (બીજાને ઊછીની આપવા)ની ના પાડે છે.

← Surah 106 Surah 108 →