Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 108

سورة الكوثر

Al Kawthar

સૂરએ કૌસર
3 verses Makki Verses 1–3 of 3
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
108:1
إِنَّا أَعْطَيْناكَ الْكَوْثَرَ

ما به تو كوثر [خير و بركت فراوان‌] عطا كرديم!

Surely We have given you Kausar,

ખરેખર અમોએ તને કૌસર અતા કર્યુ છે.*

108:2
فَصَلِّ لِرَبِّكَ وَ انْحَرْ

پس براي پروردگارت نماز بخوان و قرباني كن!

Therefore pray to your Lord and make a sacrifice.

માટે તું તારા પરવરદિગાર માટે નમાઝ પઢ અને (ઊંટની) કુરબાની આપ.

108:3
إِنَّ شانِئَكَ هُوَ الْأَبْتَرُ

[و بدان] دشمن تو قطعاً بريده‌نسل و بي‌عقب است!

Surely your enemy is the one who shall be without posterity,

બેશક તારો દુશ્મન ઔલાદ વગરનો છે.

← Surah 107 Surah 109 →