Surah 112
سورة الإخلاص
Al Ikhlas
સૂરએ ઇખ્લાસ
4 verses
Makki
Verses 1–4 of 4
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
قُلْ هُوَ اللهُ أَحَدٌ
بگو: خداوند، يكتا و يگانه است.
Say: He, Allah, is One.
(અય રસૂલ!) કહે કે અલ્લાહ એક જ છે.
اللهُ الصَّمَدُ
خداوندي است كه همهی نيازمندان قصد او ميكنند.
Allah is He on Whom all depend.
અલ્લાહ બેનિયાઝ (સ્વાવલંબી) છે.
لَمْ يَلِدْ وَ لَمْ يُولَدْ
[هرگز] نزاد، و زاده نشد.
He begets not, nor is He begotten.
ન કોઇ તેની ઔલાદ છે અને ન કોઇ તેનો વાલિદ છે:
وَ لَمْ يَكُنْ لَهُ كُفُواً أَحَدٌ
و براي او هيچگاه شبيه و مانندي نبوده است!
And none is like Him.
અને ન કોઇ તેના જેવુ છે.