Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 113

سورة الفلق

Al Falaq

સૂરએ ફલક
5 verses Makki Verses 1–5 of 5
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
113:1
قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ

بگو: پناه مي‌برم به پروردگار سپيده صبح.

Say: I seek refuge in the Lord of the dawn,

કહે કે હું સુબ્હના પરવરદિગાર પાસે પનાહ માંગું છું :

113:2
مِنْ شَرِّ ما خَلَقَ

از شرّ تمام آنچه آفريده است

From the evil of what He has created,

દરેક મખ્લૂકોની બદીથી :

113:3
وَ مِنْ شَرِّ غاسِقٍ إِذا وَقَبَ

و از شرّ هر موجود شرور هنگامي كه شبانه وارد مي‌شود.

And from the evil of the utterly dark night when it comes,

દરેક બદમાશની બૂરાઇથી જ્યારે અંધારૂ છવાઇ જાય.

113:4
وَ مِنْ شَرِّ النَّفَّاثاتِ فِي الْعُقَدِ

و از شرّ آن‌ها كه با افسون در گره‌ها مي‌دمند [و هر تصميمي را سست مي‌كنند].

And from the evil of those who blow on knots,

અને ગાંઠો પર ફૂંક મારનારીઓની બૂરાઇથી:

113:5
وَ مِنْ شَرِّ حاسِدٍ إِذا حَسَدَ

و از شرّ هر حسودي هنگامي‌كه حسد مي‌ورزد!

And from the evil of the envious when he envies

અને દરેક હસદ કરનારાની બદીથી કે જ્યારે તે હસદ કરે.

← Surah 112 Surah 114 →