Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 13

سورة الرعد

Ar Ra'd

સુરએ રઅદ
43 verses Madani Verses 41–43 of 43
13:41
أَ وَلَمْ يَرَوْا أَنَّا نَأْتِي الْأَرْضَ نَنْقُصُهَا مِنْ أَطْرَافِهَا وَ اللهُ يَحْكُمُ لا مُعَقِّبَ لِحُكْمِهِ وَ هُوَ سَرِيعُ الْحِسَابِ

آيا نديدند كه ما پيوسته از اطراف [و جوانب] زمين مى‌كاهيم؟! [و جامعه‌ها، به‌تدريج از ميان مى‌روند]. و خداوند حكم مى‌كند؛ و هيچ‌كس را ياراى جلوگيرى از حكم او نيست؛ و او سريع الحساب است.

Do they not see that We are bringing destruction upon the land by curtailing it of its sides? And Allah pronounces a doom-- there is no repeller of His decree, and He is swift to take account.

શું તેઓ નથી જોતા કે અમે ઝમીનને તેની આજુબાજુથી ઘટાડીએ છીએ? અને અલ્લાહ હુકમ આપે છે કોઇ તેના હુકમને ટાળી શકનાર નથી, અને તે ઘણો ઝડપી હિસાબ લેનાર છે.

13:42
وَ قَدْ مَكَرَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ فَللهِ الْمَكْرُ جَمِيعاً يَعْلَمُ مَا تَكْسِبُ كُلُّ نَفْسٍ وَ سَيَعْلَمُ الْكُفَّارُ لِمَنْ عُقْبَى الدَّارِ

پيش از آنان نيز كسانى طرح‌ها و نقشه‌ها كشيدند؛ ولى تمام تدبيرها از آن خداست. او از اعمال هركس آگاه است؛ و به‌زودى كفّار مى‌دانند سرانجام [نيك] سراى ديگر از آنِ كيست!

And those before them did indeed make plans, but all planning is Allah's; He knows what every soul earns, and the unbelievers shall come to know for whom is the (better) issue of the abode.

અને તેમની પહેલાં જે લોકો હતા તેમણે ખરેખર મક્કારી કરી હતી, પરંતુ તમામ યોજના અલ્લાહ માટે છે; દરેક નફસ જે કાંઇ કરે છે તે અલ્લાહ જાણે છે, અને ઇન્કાર કરનારાઓ જાણી લેશે કે આખેરતનું (સારૂ) ઠેકાણુ કોના માટે છે?

13:43
وَ يَقُولُ الَّذِينَ كَفَرُوا لَسْتَ مُرْسَلاً قُلْ كَفَى بِاللهِ شَهِيداً بَيْنِي وَ بَيْنَكُمْ وَ مَنْ عِنْدَهُ عِلْمُ الْكِتَابِ

آن‌ها كه كافر شدند مى‌گويند: «تو پيامبر نيستى»! بگو: «كافى است كه خداوند، و كسى‌ كه علم كتاب [و آگاهى بر قرآن] نزد اوست، ميان من و شما گواه باشند».

And those who disbelieve say: You are not a messenger. Say: Allah is sufficient as a witness between me and you and whoever has knowledge of the Book.

અને જે લોકો ઇમાન નથી લાવ્યા તેઓ કહે છે કે તું રસૂલ નથી. તું કહે કે મારી અને તમારી વચ્ચે ગવાહ તરીકે અલ્લાહ કાફી છે અને તે (ગવાહ તરીકે પૂરતો છે) કે જેની પાસે કિતાબનું ઇલ્મ છે.*

← Surah 12 Surah 14 →